Tara Mate Duniya Chodi Dau Lyrics in Gujarati

Tara Mate Duniya Chhodi Dau Song Lyrics Kajal Maheriya

તારા માટે દુનિયા છોડી દવ લિરિક્સ Tara Mate Duniya Chodi Dau Lyrics. Singer: Kajal Maheriya, Song: Tara Mate Duniya Chhodi Dau, Lyrics & Composer: Bharat Ravat, Devraj Adroj. Music Label: T-Series. Music: Shashi Kapdiya.  

 
Tara Mate Duniya Chodi Dau Lyrics in Gujarati

તારા માટે દુનિયા છોડી દવ લિરિક્સ ગુજરાતીમાં

ઓ..હો ઓ..હો ઓ..હો…
હો તારા માટે દુનિયા છોડી દવ.                
દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દવ
હો તારા માટે દુનિયા છોડી દવ.                
દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દવ
તું રૂઠે તો હું પલ મા માનવી લઉ.
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલમાં મારા વસાવી લઉ હે વસાવી લઉ

હો મન મંદીરના મારા તમે ભગવાન છો
તમે મારી સ્વસો ને તમે તો ધડકન છો
હો બંદ આંખો થી જોવુ એ તમે તસવીર છો
તમે કિસ્મત થી મળ્યા મારી તકદીર છો
હો ભગવાન થી તને હુ માંગી લઉ
તારા નામ ની હુ માંગ ભરી લઉ
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલ માં મારા વસાવી લઉ હે વસાવી લઉ

હો જીવ થી વધારે અમે પ્રેમ તમને કરતા
તમ કાજ જીવતા તમારી માટે મરતા
હો બની પડછાયો તમ હરે અમે ફરતા
તમે સાથ હોય તો ના મોત થી રે ડરતા
હો ભવ ભવ ના હુ બંધન બધી લઉ
આવ દિલ મા મારા બંદ કરી લઉ
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ

Leave a Comment