Adal Sonaran Badal Sonaran Lyrics Gujarati Lokgeet
અદલ સોનારણ બદલ સોનારણ લીરીક્સ ગુજરાતીમાં Adal Sonaran Badal Sonran Lyrics song penned by Traditional. This is prachin gujarati lokgit performed by many gujarati singer. Adal sonaran badal sonaran is old gujrati folksong. and has sung in gujarati navratri festival.
અદલ સોનારણ બદલ સોનારણ લીરીક્સ ગુજરાતીમાં
અદલ સોનારણ…અદલ સોનારણ
અદલ સોનારણ…અદલ સોનારણ
સોનારણ ફુલનો ગજરો રે મારી અદલ સોનારણ…
હેજી સોનારણ કાળજાનો કટકો રે મારી અદલ સોનારણ
અદલ સોનારણ…અદલ સોનારણ
અદલ સોનારણ…અદલ સોનારણ
ક્યો તો સોનારણ કડલા ધડાવી દઉ
ક્યો તો રે કાંબીયુ ઘડાવુ…
હે જી રે તમે ક્યો તો રે કાંબીયુ ઘડાવુ
હે…કાંબીયુ…કડલાને શુ રે કરુ
હુ તો માંગુ તારા દલડાંના દાન…
હું તારી અદલ સોનારણ…
અદલ સોનારણ…અદલ સોનારણ
અદલ સોનારણ…અદલ સોનારણ
ક્યો તો પાટણનુ પટોળુ લાવી દઉ
કાપડામાં મોર ચિતરાવુ
હે જી રે તારા કાપડામાં મોર ચિતરાવુ
હે…પાટણના પટોળાને શુ રે કરુ
મારે કરવા છે પ્રિતિના પાન
હું તારી અદલ સોનારણ
અદલ સોનારણ…અદલ સોનારણ
અદલ સોનારણ…અદલ સોનારણ
હે એ ક્યો તો સોનારણ ગરબો ગોરાવી દઉ
ક્યો તો રે મોરલી બજાવુ
હે જી રે તમે ક્યો તો રે મોરલી બજાવુ
હે…એકલડી મોરલીને શુ રે કરુ
હુ તો માંગુ મારો મોરલીવાળો કાન
હું તારી અદલ સોનારણ
અદલ સોનારણ…અદલ સોનારણ
અદલ સોનારણ…અદલ સોનારણ
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →લખેલા ગુજરાતી લોકગીત ગરબા લીરીક્સ


















