Mari Sethi Tano Shangar Lyrics in Gujarati and English
મારી સેથી તણો શણગાર ગરવો ગરાસિયો લીરીક્સ Mari Sethi Tano Shangar Lyrics Song: This is old gujarati Lokgeet song written by traditional. Mari Sethi Sangar geet sung as garba geet in navratri festival. Garvo Garasiyo is gujarati folk song.
મારી સેથી તણો શણગાર ગરવો ગરાસિયો લીરીક્સ ગુજરાતીમાં
હે મારી સાથી તણો શણગાર ગરવો ગરાસિયો
હે મારી સાથી તણો શણગાર ગરવો ગરાસિયો
હે મારા કંકણનો કંકણનો કંકણનો
હે મારા કંકણનો રણકાર ગરવો ગરાસિયો
મારા કંકણનો રણકાર ગરવો ગરાસિયો
હે જાને વિધાતાનો પાર, હેલ હું ઉતારી ગયો
હે જાને વિધાતાનો પાર, હેલ હું ઉતારી ગયો
હે મળ્યો અણધાર્યો અણધાર્યો અણધાર્યો
હે મળ્યો અણધાર્યો તારો અણસાર
હામ રાજ હારી ગયો
હો વટ રે વચન વહેવાર કેરા જગમાં જાજા મૂલ
હો વટ રે વચન વહેવાર કેરા જગમાં જાજા મૂલ
હે નીચા જોડું થાય રે એવી શાને કરીએ ભૂલ
મારી લજ્જાનો રાખણહાર ગરવો ગરાસિયો
મારી લજ્જાનો રાખણહાર ગરવો ગણાસિયો
હે મારા કંકણનો કંકણનો કંકણનો
હે મારા કંકણનો રણકાર ગરવો ગરાસિયો
તમારું દલડું ડુંગરો ને વળી ગાગર જેવડી હામ
તમારું દલડું ડુંગરો ને વળી ગાગર જેવડી હામ
હે હૈયું ધારણ રાખજો રસિયા નહિ રે લજાવું નામ
તું તો કુળને સોહાવે એવી નાર તારે મેલ વારી ગયો
હે મળ્યો અણધાર્યો અણધાર્યો અણધાર્યો
હે મળ્યો અણધાર્યો તારો અણસાર
હામ રાજ હારી ગયો


















