Melo Bharano Mogal Dham Ma Bhajan Lyrics Mital Leva
મેળો ભરાણો મોગલ ધામમાં લીરીક્સ ગુજરાતી Melo Bharano Mogal Dhamma Lyrics: is new mogal ma bhajan 2026, sung by Mital Leva and written by Bhadubha Gadhvi. Song music is given by Dhaval Kapadiya.
મેળો ભરાણો મોગલ ધામમાં લીરીક્સ ગુજરાતી
માં મોગલ મા માં મોગલ મા
નગારા નોબતું વગાડો
મોગલમાની ચરજુ રે સંભળાવો
આજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે
આજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે
મોગલ માનો તરવેડો હોરાવો
સાંધણ સરૂ સોયરો રે મંગાવો
કાળી લાઈનું કાપડું લઈ આવો
હાસા અટલની જમણી રે લાવો
આજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં
આજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં
ચોખા ઘી નદી રે પ્રગટાવો
શ્રીફળનાં સ્થાપન કરાવો
ધૂપ દીપ આરતીયું ઉતારો
મોગલ માનો તરવેડો રે વધાવો
આજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં
આજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં
હો માતાજીને પાવળીયાને તેડાવો
ડાકલીયા વાલા ડાકલું વગાડો
એવો રૂડું મેળાવ ઢોલ વગડાવો
મોગલમાં મેડલે રમવાને આવો
આજ માનો મેળો રે ભરાણો મોગલ ધામમાં
આજ માનો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે
ભદુભા ને ઉમંગ ઘણેરો
મોગલ માને વાલો છે હે તરવેડો
મોગલ માં કરશે રે ખમકારો
માતાજીને માથું રે નમાવો
આજ માનો મેળો રે ભરાણો મોગલ ધામમાં
આજ માનો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →


















