Jyarthi Tame Mali Gaya Lyrics Kajal Maheriya New song

જયાર થી તમે મળી ગયા લીરીક્સ ગુજરાતીમાં

જયાર થી તમે મળી ગયા Jyar Thi Tame Mali Gaya Lyrics in Gujarati: SONG DETAIL : Singer : Kajal Maheriya Lyrics : Vasu Charamta,AD Bhadramali Music : Shashi Kapadiya Artists : Pratik Vekariya,Chhaya Thakor.

Jyarthi Tame Mali Gaya Lyrics Gujrati Kajal Maheriya New song

જયાર થી તમે મળી ગયા Lyrics in Gujarati

હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં
હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાં
તારા હારે મારા લેખ રોમ જાતે લખી જ્યાં
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં

હો જેમ રોમ અને સીતા તમે અમને મળી જ્યાં
હથવારો મળ્યો હવાયો જેવા જોગ બની જ્યાં
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં

હો તમે લખાયા આ અધઃ મા મારી લાઈફ થઇ જી ફાઇન
અમે થઈ જ્યાં તમારા એન્ડ યુ યાર ઓલ્સો માઈન
હો તમે લખાયા આ અધઃ મા મારી લાઈફ થઇ જી ફાઇન
અમે થઈ જ્યાં તમારા એન્ડ યુ યાર ઓલ્સો માઈન…

હો મીઠી હાકર જેવો વાલ તારો ચાર ચોપડી ભણી જ્યાં
જેમ દૂધ માં ભળી હાકર તારા માં ભળી જ્યાં
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં
હાચુ કઉ અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં

હો મારા કરમ માં લખાયા મોનુ ખુદ ને ભાગ્યશાળી
તમે આયા ને અમે જીવ મજા અલગ છે જીવવાની
હો તને હસતા જોવું ઓશો મા મારી હરખ ના માય
હવાર માં તું રિહાય જો મારી હોજ ચમની થાય

હો તને જોઈ જીવી લઉ છુ તારી આદત પડી જી
બધી ફડી જી મન્નતો મને જન્નત મળી જી
હો તને જોઈ જીવી લઉ છુ તારી આદત પડી જી
બધી ફડી જી મન્નતો મને જન્નત મળી જી…

હો તારા મુખે જોઈ સ્માઈલ અમે પણ હસી જ્યાં
તમે આયા ઝિંદગી મા બધા શમળા ફડી જ્યા
અમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં
હાચુ કઉ જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં

હો જીવન ની કાઢી કેડી ડગલાં ભેડા ભેડા ભરજો
કરુ રોમને મારા અરજી હર જન્મે કરમે લખજો
હો ઓ તારા ચેહરા પર ની સ્માઈલ એ મારી જવાબદારી
અમે લાડ ઘણા લડાવસુ તમે જીંદગી ચો મારી

હો તમે જગ થી સો પડે મનડું તમને જોવા માંગે
હસતા જોવુ તમને હર દિન દિવાળી લાગે
હો તમે જગ થી સો પડે મનડું તમને જોવા માંગે
હસતા જોવુ તમને હર દિન દિવાળી લાગે…

Kajal Maheriya Latest Song Lyrics 2026

error: Content is protected !!