Tame Padharo Vanamali Bhajan Lyrics Meera Bai
તમેં પધારો વનમાળી ભજન લીરીક્સ: Tame Padharo Vanmali Bhajan Lyrics by Meera Bai. Tame Padharo Vanamali is Prachin Bhajan song of mirabai
તમેં પધારો વનમાળી Lyrics in Gujarati
હારે મે તો કીધીછે ઠાકર થાળી રે,
હવે તમેં પધારો વનમાળી રે,…હા રે મે તો,
પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી,
માંહે નથી બાસુંદી કે પુરી,
મારે સાસુ નણદી છે શૂળી….
પધારો વનમાળી રે,
પ્રભુ ભાત ભાતના લાવુંમેવા,
તમે પધારો વાસુદેવા,
મારે ભુવનમાં રજાની રહેવા ….
પધારો વનમાળી રે,
પ્રભુ કંગાલ તમારી દાસી,
પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી,
દાસી ની પૂરજો આસી રે ….
પધારો વનમાળી રે,
હારે મેતો તજી છે લોકની શંકા,
પ્રીતમ કાઘર બંકા,
બાઈ મીરા એ દીધા ડંકા ….
પધારો વનમાળી રે,
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →

















