Baby Bewafa Lagan Laagi Re Song Lyrics Jignesh Barot
બેબી બેવફા લીરીક્સ Baby Bewafa Lyrics: Singer: Jignesh Barot Lyricist: Niren Bhatt Mixing & Mastering: Vatsal Patel Back Vocals: Om Soni, Vraj Gadhvi, Parth Joshi, Vihan Purohit, Kedar-Bhargav Song Co-Arranged & Co-Produced by: Kedar Upadhyay
Baby Bewafa Song Lyrics in Gujarati
જિંદગી મારી વીરા, જિંદગી મારી વીરા,
મસ્ત હતી રે વીરા, મસ્ત હતી રે વીરા,
હે જિંદગી મારી વીરા, મસ્ત હતી રે વીરા
કોને ખબર હતી કે થાશે લીરેલીરા
જાનડુી જાન હતી એ તો જફા નીકળી,
દિલ નું ડામ દીધા પ્રીતડી ખફા નીકળી
શું રે કરું રે વીરા, હુ શુ કરું કે વીરા,
શું રે કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે હું શુ કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે અલ્યા ફૂટ્યા કરમ મારા બેબી બેવફા નીકળી.
હો ફોટા મારા ને એના, ખોટા લાગે મને,
યાદો તો પાણાના જેવી, માથે વાગે મને,
સપના મારા બધાં કચ્ચરઘાણ થયા,
હે સપના મારા બધાં કચ્ચરઘાણ થયા,
મીઠા બોલ એના, તીખા રે બાણ થયા,
દિલ નું દરદ મારું, પ્રેમની સજા નીકળી,
જીવતર ઝેર કર્યું જીવતી બલા નીકળી,
માંગતી’ તી દુઆ જેની એ બદદુઆ નીકળી,
શું રે કરું રે વીરા, હુ શુ કરું કે વીરા,
શું રે કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે હું શુ કરું કે મારી બેબી બેવફા નીકળી.
હે અલ્યા ફૂટ્યા કરમ મારા બેબી બેવફા નીકળી.





