Tara Par Chap Nai Mari Lyrics Gujarati New Song

Tara Par Chap Nai Mari Song Lyrics Jignesh Barot

તારા પર છાપ નઈ મારી નઈ મારી લીરીક્સ Tara Par Chap Nai Mari Lyrics: Jignesh Barot Producer: Red Velvet Cinema Director: Aakash Shah Creative Producer: Dhyey Films & Team Cast: Jignesh Barot, Dhaval Gosvami, Pooja Doshi Lyrics: Anand Mayur Mehra Music: Anand Mayur Mehra, Aman Vaghela

jignesh barot new song lyrics

Tara Par chap Nai Mari Lyrics in Gujarati

મોનના જળવાય એવો પ્રેમનારે થાય
મોનના જળવાય એવો પ્રેમનારે થાય
નખરા પોહાંસે પણ દગો ના વેઠાય
તારા વગર જીગો મરી મરી જાશે
એવો વેમ હોય ભૂલી તું જાજે
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી

હે મેતો તને પ્રેમ ગોડી ઢગલો કર્યો તો
તોય તન કોક બીજો હગલો ગમ્યો તો
હે મેલી દે તું તારી ખોટી કલાકારી
તારા કરતા મન મળશે બૌ હારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી

હે ખોટા ઘમંડ માં તમે ચમ ફારોશો
રાજા રાવણ નો ના રયો તમે શું ચીજ શો
ખોટા આહુડા પાડી બાપડા બનોશો
દિલ ની વાતમાં દિમાગ ના વાપરશો
હો એક બુમે હું તારી માંગ પુરી કરતો
તારી લાયમાં આજે દેવું થયો ભરતો
હે હુતો જોણું શું કુંડળી તારી
ખોટી બને ના ઓમ તું બિચારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી

કપડાં ની જેમ બઉ આશિક ના ફેરવો
ડાહી ડાહી મીઠી વાતો કરી માને ના ભેળવો
રૂપ તારું આજે છે ને કાલે જતું રહેશે
પછી આ જીગો તને યાદ ઘણો આવશે
હે મારું થઈને રેવું હોય તો મારા થઈ ને રેજો
નકર જાનું, દીકુ બીજે જઈને તમે કેજો
મારે નથી તારી કોઈ હાડા બારી
જીવી લે તું ગોડી જિંદગી જા તારી
તારા પર છાપ નઈ મારી નઈ મારી
તારા પર છાપ નઈ મારી

Gujrati Trending Song Lyrics 2026

error: Content is protected !!