વેણુ વગાડતો લીરીક્સ Venu Vagadto New Krushna Lokgeet

વેણુ વગાડતો લીરીક્સ

વેણુ વગાડતો Venu Vagadto Venu Vagadto Lyrics: New Krishna Lok Geet Garba For Navratri Utsav and Dandiya Raas Garba Song

venu vagadto lyrics gujarati

Venu Vagadto Lyrics in Gujarati

વેણુ વગાડતો… વેણુ વગાડતો
વેણુ વગાડતો… ગાયો હંકારતો
આવ્યો યશોદા નો કાનુડો

માથે છે મોરપીંછ કેડે કંદોરો
હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટ ની કેડીએ મારગડો રોકતો
વેણુ વગાડતો…

સૈયર સૌ કાન ને હેતે રમાડ્યા
મટુકીથી મટુકીથી મહીડા ચોરાવ્યા
મહીડા ચોરાવીને દલડા ચોરાવતો
વેણુ વગાડતો…

Krushna Lok git Lyrics

error: Content is protected !!