અમે આવ્યા રમવાને રાસ લીરીક્સ – Ame Aavya Ramva Ne Raas Lyrics Gujarati
અમે આવ્યા રમવાને રાસ લીરીક્સ Ame Avya Ramva Ne Raas Lyrics Gujarati song is known as garba geet. Ame Avya Ramva ne Ras Madi Mane Ras Ramado is prachin garba geet sung in navratri festival and also dandiya raas program in marriage.
અમે આવ્યા રમવાને રાસ Lyrics in Gujarati
અમે આવ્યા
અમે આવ્યા રમવાને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
અમે આવ્યા, અમે આવ્યા રમવાને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રંગભીના, રંગભીના રમવાને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રંગભીના, રંગભીના રમવા ને રાસ
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
ઓ આશા ભરેલા આવીયા અમે આરાસુરની માંય
આરાસુરની માય
આશા ભરેલા આવીયા અમે આરાસુરની માંય
આરાસુરની માય
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →ઓ રંગના રસિયા રંગે રમવા આજ અધીરા થાય
આજ અધીરા થાય
રંગના રસિયા રંગે રમવા આજ અધીરા થાય
આજ અધીરા થાય
રંગ ભરશું, રંગ ભરશું આજની રાત
માં મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રંગ ભરશું, રંગ ભરશું આજની રાત
માડી મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રંગભીના, રંગભીના રમવાને રાસ
માં મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
માં મને રાસ રમાડો
રમાડો માં મને રાસ રમાડો
રમાડો માડી મને રાસ રમાડો….
Gujarati Lakhela Garba 2026
Ame aavya
Ame aavya ramvane raas
Madi mane raas ramado
Ramado maa mane raas ramado
Ame aavya, ame aavya ramvane raas
Madi mane raas ramado
Ramado maa mane raas ramado
Rangbhina, rangbhina ramvane raas
Madi mane raas ramado
Ramado maa mane raas ramado
Rangbhina, rangbhina ramvane raas
Madi mane raas ramado
Ramado maa mane raas ramado
O aasha bharela aaviya ame Arasur ni maay
Arasur ni maay
Aasha bharela aaviya ame Arasur ni maay
Arasur ni maay
O rang na rasiya range ramva aaj adhira thaay
Aaj adhira thaay
Rang na rasiya range ramva aaj adhira thaay
Aaj adhira thaay
Rang bharshu, rang bharshu aaj ni raat
Maa mane raas ramado
Ramado maa mane raas ramado
Rang bharshu, rang bharshu aaj ni raat
Madi mane raas ramado
Ramado maa mane raas ramado
Rangbhina, rangbhina ramvane raas
Maa mane raas ramado
Ramado maa mane raas ramado
Maa mane raas ramado
Ramado maa mane raas ramado
Ramado madi mane raas ramado….


















