Home

About

Contact

Privacy

Disclaimer

Site Map

He Mari Amba Che Albeli Lyrics in Gujarati 2025

He Mari Amba Che Alabeli Lyrics New Garba

હે મારી અંબા છે અલબેલી રે ગુજરાતી લિરિક્સ: He Mari Amba Che Alabeli song lyrics written by Chandu Raval. This is new garba geet sung by Alavira Mir, presented by Pooja Digital and musci composed by Yogesh Purabiya and Vivek Gajjar. 

  

Navratri New Garba Lyrics 2023

હે મારી અંબા છે અલબેલી Lyrics in Gujrati

હે મારી અંબા છે અલબેલી
હે મારી અંબા છે અલબેલી
રમે ગબરે થઈ ને માંડી ઘેલી
રમે ગબરે થઈ ને માંડી ઘેલી
નવરંગ ચુંદડી માને સોહાય છે
ચૂંદડીમાં તારલા જગમગ થાય  
નવરંગ ચુંદડી માને સોહાય છે
ચૂંદડીમાં તારલા જગમગ થાય  
ચૂંદડીમાં તારલા જગમગ થાય  
હે મારી આરાસુર વાળી અલબેલી
રમે ગબરે થઈ ને માંડી ઘેલી
હે મારી અંબા છે અલબેલી
રમે ગબરે થઈ ને માંડી ઘેલી..

હો આસોની અજવાળી રાતડી રે આવી
સરખી સાહેલી સૌ રમવાને હાલી  
હો આસોની અજવાળી રાતડી રે આવી
સરખી સાહેલી સૌ રમવાને હાલી  
હો સોનાનો ગરબો શિરે ધરીને
સોનાનો ગરબો શિરે ધરીને
ચાચર ચોકે માં ગરબે રમે છે
ચાચર ચોકે માં ગરબે રમે છે
હે મારી આરાસુર વાળી અલબેલી
રમે ગબરે થઈ ને માંડી ઘેલી
હે મારી અંબા છે અલબેલી
રમે ગબરે થઈ ને માંડી ઘેલી.. 


Download Mp3 File