જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જુના ભજન

Kan Gokul Te Gam No Gowaliyo Lyrics in Gujarati 2025

Kan Gokul Te Gamno Govaliyo Lyrics New Krishna Garba

કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો ગુજરાતી લિરિક્સ: Kan Gohul Te Gam No Gowaliyo lyrics is written by traditional. This is new krishna lokgeet song sung by Kirtidan Gadhvi and Jignesh Barot. 

  

Kan Gokul Te Gamno Govaliyo Lyrics

કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો Lyrics in Gujrati

હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો
હે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો
તું મારો દ્વારકાનો નાથ
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો
તું મારો દ્વારકાનો નાથ
હે કેમ ભુલી ગયો ભગવાન રે
હે મારો  દ્વારકાનો નાથ
હે ગોકુળ તે ગામનો ગોવાળિયો..

હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતો
ગાયુ ચરાવતો ને ભેળો ભેળો હાલતો
હો ભુલીગયો ભાઈબંધી અમે નથી ભુલીયા
મોટા મોટા મેલોમાં તું મોજ માણતો
હે તું છો નંદ રે જશોદાનો લાલ રે
તું છો નંદજશોદાનો લાલ રે
હે મારો  દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગામનો..

યમુનાના કાંઠે તું રાહડે રમાડતો
રાહડે રમાડતો ને વાંહળી વગાડતો
હે ઘેલું કર્યું ગોકુળને ઘેલી કરી ગોપીયુ
ઘેલા કીધા રે તે તો ગોપ ને ગોવાળિયા
હે તું છો રાધા ના હૈયા નો હાર રે
તું છો રાધા ના હૈયા નો હાર રે
હે મારો  દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગોમનો.. 

Leave a Comment