દિલ ચોરી ગઈ સ્લો મોશન માં લિરિક્સ ગુજરાતી
Dil Chori Gai Slow Motion Ma Lyrics (દિલ ચોરી ગઈ સ્લો મોશન માં) is written by Anand Mehra. This is new gujarati love song 2023 sung by Umesh Barot and Varsha Vanzara. Music is composed by Mayur Nadiya.
દિલ ચોરી ગઈ સ્લો મોશન માં Lyrics In Gujarati
દિલ મારુ સ્લો મોશનમાં
ભરી બજાર માં જોઈ એક છોરી
લાગે છે એતો જોર ટોપ ની ગોરી
ભરી બજાર માં જોઈ એક છોરી
લાગે છે એતો જોર ટોપ ની ગોરી
દિલમાં મારા ભડાકા કરી ગઈ
ચારસો ચાલીસનો એ ઝાટકો દઈ ગઈ
હો કોઈ નોંમ પૂછો ઈનું કોઈ ગોમ પૂછો ઈનું
હોમું જોઈને દિલ મારુ ચોરી ગઈ
મોઢું મલકાવી ને મન મારુ મોહી ગઈ
એ તો હળવેથી
એ એ તો હળવેથી આવીને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
ભરી બજાર માં જોઈ એક છોરી
લાગે છે એતો જોર ટોપ ની ગોરી
દિલમાં મારા ભડાકા કરી ગઈ
ચારસો ચાલીસનો એ ઝાટકો દઈ ગઈ…
હો છોરી તું તો લાગે જરા વટનો કટકો
લાગે તું કરાયે આજે આશિકો માં ઝગડો
હો છોરી તું તો લાગે જરા વટનો કટકો
લાગે તું કરાયે આજે આશિકો માં ઝગડો
હો ડીજે વાલે બાબુ જરા વોલ્યૂમ ફુલ કર
પાર્ટી ની ડિમાન્ડ છે ગીત વન્સ મોર કર
ડીજે વાલે બાબુ જરા વોલ્યૂમ ફુલ કર
પાર્ટી ની ડિમાન્ડ છે ગીત વન્સ મોર કર
હો કોઈ નોંમ પૂછો ઈનું કોઈ ગોમ પૂછો ઈનું
લાગે આજે મારો જીવ લઇ જાશે
બધા આશિકો ને ભરખી ખાશે
એ તો હળવે થી એ
એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
એ… ભરી બજાર માં જોઈ એક છોરી
લાગે છે એતો જોર ટોપ ની ગોરી
દિલમાં મારા ભડાકા કરી ગઈ
ચારસો ચાલીસનો એ ઝાટકો દઈ ગઈ…
હો તીરછી નજર રાખી હોમું જોવે કેવી
નજર મળે તો ઇગ્નોર કર બેબી
હોહોહો તીરછી નજર રાખી હોમું જોવે કેવી
નજર મળે તો ઇગ્નોર કર બેબી
હો આશિકો ની ભીડ માં એક તું ગજબ છે
હવે મારી આંખો બસ તારા પાર ફોકસ છે
હો આશિકો ની ભીડ માં એક તું ગજબ છે
હવે મારી આંખો બસ તારા પાર ફોકસ છે
હો કોઈ નોંમ પૂછો ઈનું કોઈ ગોમ પૂછો ઈનું
ઈતો આઈ લવ યુ કોન માં કઈ ગઈ
મારી વાતો થી ઈમ્પ્રેશ થઇ ગઈ
એ તો હળવે થી એ તો
હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
Lyrics of Umesh Barot New Gujarati Love Song 2023