Gori Tame Manda Lidha Mohi Raj Lyrics in Gujarati

મનડા લીધા મોહી રાજ ગુજરાતી લિરિક્સ

મનડા લીધા મોહી રાજ Gori Tame Manda Lidha Mohi Raj Lyrics is written by Bhargav Purohit and sung by Umesh Barot and Ishani Dave. “મનડા લીધા મોહી રાજ” is new gujarati love song 2023 released by Gujarati film and performed by  Mayur Chauhan and Yukti Randeria, music is given by Kedar-Bhargav.     

  

image of umesh barot manda lidha mohi raj song 2023

ગોરી તમે મનડા લીધા મોહી રાજ Lyrics in Gujarati

એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અણધારી અજવાળી રમે અમથે અમથી રે
ચાંદો આગળ પાછળ જાતાં જોને શરમથી રે
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ…

વાગી વાગી રે વેરણ વાગી
ઝબકી ને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટમાં
શમણાં ઓ ઘેરે મારી આંખમાં

હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ…

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ….

Download File

error: Content is protected !!