મને લઈ જા મેળે લિરિક્સ | Mane Lai Ja Mele Lyrics in Gujarati
મને લઈ જા મેળે લિરિક્સ ગુજરાતીમાં
હે મારા સાંજણ આયા હે આંગણે
એ મારા મનમાં હરખ ન માય
એના માટે શું કરું હે મારી નમણી નેણ લજાય
નમણી નેણ લજાય
મેલી મત જા જે ઓ સાંજણ
મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
મેળે ઝાંઝરી લઈ દેજે કાંબે કંડલા હોરી દેજે
મેળે ઝાંઝરી લઈ દેજે કાંબે કંડલા હોરી દેજે
મોંઘેરા રે મુલની મને ઓઢણી લઈ દેજે
હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
મને મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
હો હેંડો મને લાગ્યો મને લાગ્યો તારો હેંડો
આંખોથી આંખોનો લાગ્યો તારો નેળો
હો રહેવું તારી સાથ ના છોડું તારો છેડો
બાંધ્યો તારી સંગ મેં ભવભવનો છેડો
સાંજણ સાથ મારો દેજે દિલમાં કાયમ મારા રહેજે
પિયુ સાથ મારો દેજે દિલમાં કાયમ મારા રહેજે
મારો હાથોમાં તું બંગડી પહેરાવી દેજે
હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
મને મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
Kajal Maheriya Nava Geet Lyrics 2022
1. Sapna Adhura Rahi Gaya
2. Hu Bhuli Jav Bhulatu Nathi
3. O Re Dil Mara Kem Rade Che
Mane Lai Ja Mele Mp3 Song