પિયા તારી સાથે હું આવું | Piya Tari Sathe Hu Aavu Lyrics in Gujarati
પિયા તારી સાથે હું આવું લિરિક્સ ગુજરાતીમાં
મને લઈજા મને લઈજા
મને લઈજા મને લઈજા
પિયા તારી સાથે હું આવું
હો …પિયા તારી સાથે હું આવું
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
તારો પડછાયો બની ને આવું
તારો પડછાયો બની ને આવું
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
મને લઈજા મને લઈજા
એ મને લઈજા મને લઈજા
તારા વિનાનું મને ઘડીયે ના ચાલતુ
શું કરૂ વાલા મને જરીયે ન ફાવતુ
વાતે વાતે સૈયર તારી વાત કાઢતી
ટોણા દઈને મને રોઝ મેણા મારતી
આવું તને કોણ હમજાવે
આવું તને કોણ હમજાવે
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
હો મારા પિયા તારી સાથે હું આવું
મને લઈજા મને લઈજા
હવે તો લઈજા મને લઈજા
ભાણે ભોજન લવતો ભોજન ના ભાવતા
જમવા બેસુને વાલા યાદ તમે આવતા
દિવસ લાગે દોહ્યલાં ને વેરણ ઈ રાતડી
એક એક પલે મને પાગલ બનાવતી
આવું તને કોણ હમજાવે
આવું તને કોણ હમજાવે
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
પિયા તારી સાથે હું આવું
મને લઈજા મને લઈજા
હવે તો લઈજા મને લઈજા
મને લઈજા ને તારી સંગાથ
તારા વિના ગમતુ નથી
મને આવે છે તારી બઉ યાદ
તારા વિના ગમતુ નથી
મને લઈજા લઈજા લઈજા ને લઈજા
લઈજા ને તારી સંગાથ
તારા વિના ગમતુ નથી
પિયા તારી સાથે હું આવું
Alpa Patel Hits Romantic Song Lyrics 2022
1.
2.
3.
Piya Tari Sathe Hu Aavu Mp3 Song