સપનાં અધુરાં રહી ગયા | Sapna Adhura Rahi Gaya Lyrics in Gujarati
સપનાં અધુરાં રહી ગયા લિરિક્સ ગુજરાતીમાં
હો મારા સપના અધૂરા રહી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
મારા સપના સળગતા થઇ ગયા
બળી રાખ મારા હાથોથી ઉડી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
જોને આંખો ના આસું બની ગયા
ખોટા વિશ્વાસે તારા અમે રહી ગયા
તમે હસતા ને રોતા અમે રહી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
મારા સપના સળગતા થઇ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
કરતા તને મારા દિલની વાતો
હવે તો જાન અમે કોને કેશુ
આવી તારી મુજને યાદો
મન ને મનાવી કેમ રે લેશું
વિશ્વાસઘાત કેવો કરી ગયા
પીઠ પાછળ રે ખંજર મારી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
મારા સપના સળગતા થઇ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
મેં મારુ તન મન તમને સોંપ્યું
કેવું બેવફાઈ નું ઇનામ તે આપ્યું
દિલ નું બારણું કેમ તે વાખ્યું
જાને મેં તારું ભગવાન પર નાખ્યું
મારા પ્રેમ નું એ કાછળ કાઢી ગયા
સાથે જીવવું હતું મોત એ આપી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
મારા સપના સળગતા થઇ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
Kajal Maheriya New Songs Lyrics 2022
1.
2.
3.
Sapna Adhura Rahi Gaya Mp3 Song