Tuti Gayu Dil Maru Lyrics | Gaman Santhal
હો છુટ્યો તારો સાથ
હો છુટ્યો તારો સાથ જાણે તુટી પડ્યું આભ
ધોળા દાડે આજ મને લાગે કાળી રાત
તુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ
હો તારા કારણે દિલ દુભાણુ આજ
થોડી ઘણી આવી ના તને કેમ લાજ
તુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ
હો છુટ્યો તારો સાથ જાણે તુટી પડ્યું આભ
ધોળા દાડે આજ મને લાગે કાળી રાત
તુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ
હો તું ના સમજી શકે ક્યારે મારા પ્રેમને
બદનામ કર્યું સરેઆમ મારા નામને
હો વગર માંગી સજા મળી તારા રે પ્રેમમાં
દર્દ થયું ઘણું આજે મારા રે દિલમાં
હો તારા દીધેલા જખમ ભરાશે નહીં
દલડે વાગ્યા ઘા રૂઝાશે નહીં
તુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ
હો છુટ્યો તારો સાથ જાણે તુટી પડ્યું આભ
ધોળા દાડે આજ મને લાગે કાળી રાત
તુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ
હો ભુલ શું હતી મારી મને ના હમજાણી
ક્યાં કારણે સાથ છોડ્યો મારી વાલી
હો તને યાદ કરી મારા આંખે આયુ પાણી
જુઠા તારા પ્રેમમાં લાગણી દુભાણી
હો ખાતી રોઝ કસમો ને બહાના બનાવતી
જુઠી એની વાતોમાં મને ભરમાવતી
તુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ
હો છુટ્યો તારો સાથ જાણે તુટી પડ્યું આભ
ધોળા દાડે આજ મને લાગે કાળી રાત
તુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ
Gujrati Lyrics of Gaman Santhal Bewafa Songs 2022
Tuti Gayu Dil Maru Online Mp3