જુના ભજન

જુના ભજન

જુના ભજન

જુના ભજન

જુના ભજન

જુના ભજન

જુના ભજન

જુના ભજન

જુના ભજન

જુના ભજન

જુના ભજન

Aaj Mare Gher Avone Bhajan Lyrics

Aaj Mare Gher Avone
Maharaj Lyrics | Mira Bai Bhajans

આજ મારે ઘેર આવો, Aaj Mare Gher Aavo Ne Lyrics: is old
Krishna Bhajan
, Lyrics is written by Meera Bai.  
 

Aaj Mare Gher Avone Bhajan Lyrics

આજ મારે ઘેર આવોને મહારાજ
Lyrics in Gujarati

આજ મારી મિજબાની છે રાજ,

મારે ઘેર આવોને મહારાજ,
 

ઉંચા રે બાજોઠ 
ઢળાવું,

અપને હાથસે ગ્રાસ ભરાવું,

ઠંડા જળ ઝારી ભરી લાવું ,

રુચિ રુચિ પાવન 
મહારાજ,…આજ મારે ઘેર,
 

બહુ મેવા પકવાન મીઠાઈ,

શાક છત્તીસે જુગતે બનાઈ,

ઉભી ઉભી સમર ઢોળું રાજ,

લાગો સોહામણા મહારાજ ,…આજ મારે ઘેર,
 

ડોડા એલચી લવીંગ સોપારી,

કાથા ચુના પાન બીડાવી,

અપને હાથસે બીડા બનાઉં,

મુખસે ચાવના મારાજ ,…આજ મારે ઘેર,
 

મોર મુકુટ પીતાંબર સોહે,

સુરનર મુનિજન કે મન મોહે,

મીરાંકે પ્રભુ ગિરિધર લાલ,

દિલ બીચ ભરના મહારાજ, ,…આજ મારે ઘેર,
 

Aaj Mare Gher Avone Lyrics in English

Aaj mare gher avone maharaj

Aaj mari mijbani che raaj

Maare gher aavo ne maharaj…

 

Uncha re baajoth Dhalaavu

Apne haath se graas bharaavu

Thanda jal jaari bhari laavu

Ruchi ruchi paawan maharaj…..

Aaj mare gher

 

Bahu meva pakvaan mithaai

Shaak chattis jugate banaai

Ubhi ubhi saram dholu raaj

Laago sohaamna maharaj…..

Aaj mare gher

 

Doda elachi laving sopaari

Kaatha chuna paan bidaavi

Apane haath se bida banaau

Mukhase chaavana maharaj….

Aaj mare gher

 

Mor mukut pitaambar sohe

Sunkar munijan ke man mohe

Mira ke prabhu giridhar laal

Dil bich bhar na maharaj….

Aaj mare gher

 

Mirabai Na Bhajan Lyrics

Leave a Comment