Mane Chah Na Lyrics Jignesh Barot

Mahe Chah Na Lyrics in Gujarati


મને ચાહ ના ગુજરાતી લિરિક્સ, Mane Chah Na Lyrics sung
by Jignesh Barot. “Mane Chah Na” is Jignesh Kaviraj Barot Latest Gujarati song
2022, lyrics
by Manu Rabari, Music by Dhaval Kapadiya, Video song released by
Zee Music Gujarati.
 

Mane Chah Na Lyrics Jignesh Barot

મને ચાહ ના
Lyrics in Gujarati

હો મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હો મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હવે કહે છે કે તું મને ચાહ ના
હે મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હવે કહે છે કે તું મને ચાહ ના
હો જખમ દિલ ના
હો જખમ દિલ ના મારા નથી રે રૂઝાતા
તારા જવાબથી મન મારા રે મુંઝા
નથી ભુલાતી તારી યાદો , વાતો રે
હવે કહે છે કે તું મને ચાહ ના
હો હવે કહે છે કે તું મને ચાહ ના

હો દુઃખ તે દીધું એવું નથી સહેવાતું
તારા વગર મને નથી રહેવાતું
હો દિલની ધડકનમાં એક નામ તારૂં
દિલને મારા મારી ગઈ તું તાળું
હો લોકો ઉડાવે મારી હસી
મારા રૂંદિયે ગઈ ખસી , ખસી રે
હવે કહે છે કે તું મને ચાહ ના
હવે કહે છે કે તું મને ચાહ ના

હો હૈયાની હદ વટાવી હાલી મારા દિલથી
વ્હાલી હતી મને તું મારા જીવથી

હો સળગી ગયા મારા સપના રે સારા
હૈયે હોશ નથી આંખે આસુંડા ની ધારા
હો હૈયે હળગાવી તે તો હોળી
મારૂ દિલ ગઈ બાળી , બાળી રે
હવે કહે છે કે તું મને ચાહ ના
હવે કહે છે કે તું મને ચાહ ના

Mane Chah Na Lyrics in English 

Maari jindgi jati rai jo aeni rah ma
Mari jindgi jati rai jo aeni raah ma
Mari jindgi jati rai jo aeni raah ma
Have ae kahe chhe ke tu mane chaah na
Mari jindgi jati rai jo aeni rah ma
Have ae kahe chhe ke tu mane chaah na
Ho… Jakham dil na…
Ho… Jakham dil na maara nathi re rujata
Tara aa javab thi man maara re munjata…
Nathi bhulati tari yaado
Ae vato…
Have ae kahe chhe ke tu mane chaah na
Have ae kahe chhe ke tu mane chah na

Dukh te didhyu aevu nathi sahevatu
Taara vagar mane nathi re rahevatu
Dil ni dhadkan ma aek naam taru
Dil ne mara maari gai tu talu
Loko udave maari hasi
Mara rudiye gai khasi
Ae khasi……
Have ae kahe chhe ke tu mane chaah na
Have ae kahe chhe ke tu mane chah na

Haiya ni had vataavi hali mara dil thi
Vhali hati mane tu maara jiv thi
Salgi gaya mara sapna re saara
Haiye hosh nathi ankhe asuda ni dhara
Haiye halgavi te holi
Maru dil gai bali
Ae bali re……
Have ae kahe chhe ke tu mane chaah na
Have ae kahe chhe ke tu mane chah na

 

Gujarati
Lyrics of Jignesh Kaviral New Gujarati Songs 2022

 
Mane Chah Na Online Mp3

Download File

Leave a Comment