Tu Kali Ne
Kalyani Re Maa Lyrics in Gujarati
તું
કાળી ને કલ્યાણી રે મા લિરિક્સ
ગુજરાતીમા, Tu Kali Ne Kalyani Re Ma lyrics traditional. New and Old Mataji na Gujarati Garba,
Navratri Devotional Song Lyrics list with free PDF.

કાળી ને કલ્યાણી રે મા Lyrics in Gujarati
તું
કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

કાળી ને કલ્યાણી રે મા…
કાળી ને કલ્યાણી રે મા…
તને
પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

શંકરની પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું
કાળી ને કલ્યાણી રે મા…
કાળી ને કલ્યાણી રે મા…
તને
બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું
કાળી ને કલ્યાણી રે મા…
કાળી ને કલ્યાણી રે મા…
તને
ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું
કાળી ને કલ્યાણી રે મા…
કાળી ને કલ્યાણી રે મા…
તને
ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું
કાળી ને કલ્યાણી રે મા…
કાળી ને કલ્યાણી રે મા…
Tu Kali Ne
Kalyani Lyrics in English
Tu kali ne
kalyani re ma, jya jovu tyaa jogmaaya
kalyani re ma, jya jovu tyaa jogmaaya
Tu chaare
yug ma gavaani re ma, jya govu tya jogmaya
yug ma gavaani re ma, jya govu tya jogmaya
Tu kali ne
kalyani re ma…
kalyani re ma…
Tane pehala
te yug ma jaani ma jyajovu tya jogmaya
te yug ma jaani ma jyajovu tya jogmaya
Tu Shankar
gher patraani re ma, jay jou tya jogmaya

Tu
bhasmaasur harnaari re ma, jya jou tyaa jogmaya
bhasmaasur harnaari re ma, jya jou tyaa jogmaya
Tu kali ne
kalyani re ma…
kalyani re ma…
Tane bija te
yug ma jaani re ma jya jou tyaa jogmaya
yug ma jaani re ma jya jou tyaa jogmaya
Tu
harichandra gher patraani re ma, jya jou tya jogmaya
harichandra gher patraani re ma, jya jou tya jogmaya
Tu kali ne
kalyani re ma…
kalyani re ma…
Tane trija
te yug ma jaani re ma, jya jou tya jogmaya

ramchandra dger patrani re ma, jya jou tya jogmaya

Tu ravan ne
rolnaari re ma, jya jovu tya jogmaya
rolnaari re ma, jya jovu tya jogmaya
Tu kali ne
kalyani re ma…
kalyani re ma…
Tane chotha
te yug ma jaani re ma, jya jovu tya jogmaya

Tu paandav
gher patrani rem a, jya jovu tya jogmaya

Tu kaurav
kul hananaari re ma, jya jovu tya jogmaya
kul hananaari re ma, jya jovu tya jogmaya
Tu kali ne
kalyani re ma…
kalyani re ma…
New and Old
Matajina Gujarati Garba Lyrics:
Matajina Gujarati Garba Lyrics: