જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

કાજલ મહેરીયા

જીજ્ઞેશ કવિરાજ

રાકેશ બારોટ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

કાજલ મહેરીયા

જીજ્ઞેશ કવિરાજ

રાકેશ બારોટ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

Koi Rajpara Jai Ne Manavo Garba Lyrics

Koi Rajpara
Jaine Manavo Lyrics Gujarati

કોઈ
રાજપરા જઈને મનાવો ગુજરાતી લિરિક્સ, Koi Rajpara Jaine
Manavo lyrics
traditional. Super hits Navratri Devotional Garba song lyrics
list and pdf. નવરાત્રી માતાજીના ગુજરાતી ગરબાના લિરિક્સ.
 

image of navratri devotional garba lyrics

કોઈ
રાજપરા જઈને મનાવો Lyrics
in Gujarati

કોઈ
રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં
ખમકારે

મારી
માટેલ વાળીને મનાવો જગ જનની

ખોડિયારમાં
ખમકારે

કોઈ
રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં
ખમકારે, ખોડિયારમાં ખમકારે…
 

ભાવેના
શેરની ભાગોળે શોભતું

રૂડું
રાજપરુ ગામ

મનના
મનોરથ ફળશે માનવીઓ

ધરા
તાંતણીયે જાવ

તમે
ઝાડીયો ડુંગરની ગજાવો જગ જનની

ખોડલમાં
ખમકારે

કોઈ
રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં
ખમકારે, ખોડિયારમાં ખમકારે…
 

ભેળીયા
વાળી સદા ભેળે રેતી

સમરે
દેતી સાય

ખમકારો
કરીને આવે માં ખોડલી

નીકળતા
અંતર નાદ

તમે
પ્રેમનો દિપક પ્રગટાવો જગ જનની

ખોડલમાં
ખમકારે

કોઈ
રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં
ખમકારે, ખોડલમાં ખમકારે…
 

અંબા
ભવાની જેવી સાતે બેનડીયું

કરવા
આવીયુ રે કામ

હો પાળે
આવીને માનતા કરે એની

હૈયાની
પૂરતી રે હાશ

તમે
અંતરનો પ્રેમ ઉભરાવો જગ જનની

ખોડલમાં
ખમકારે

કોઈ
રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં
ખમકારે, ખોડિયારમાં ખમકારે… 
 

Koi Rajpara
Jaine Manavo Lyrics in English

Koi raajpara
jaine rijaavo jag Janani

Khodal maa
khakaare

Maari maatel
valine manaavo jag Janani

Khodal ma
khamakaare

Koi raajpara
jaine rijaavo jag Janani

Khodal maa
khakaare, Khodal maa khakaare…
 

Bhaavena sher
ni bhaagole shobhru

Roodu raajaparu
gaam

Man na
manorath falashe maanavio

Dhara taataniye
java

Tame zaadiyo
dungar ni gajaavo jag Janani

Khodal ma
khamakaare

Koi raajpara
jaine rijaavo jag Janani

Khodal maa
khakaare, Khodal maa khakaare…
 

Bheliya vaali
sadaa bhele reti

Samara deti
sahaay

Khamakaaro karine
aave maa khodal

Nikalataa antar
naad

Tame prem no
dipak pragatavo jag Janani

Khodal ma
khamakaare

Koi raajpara
jaine rijaavo jag Janani

Khodal maa
khakaare, Khodal maa khakaare…
 

Amba bhavaani
jevi sate benadiyu

Karava aaviyu
kaam

Ho pale aavine
maanata kare eni

Haiyaa ni
purati hash

Tame antar
no prem ubharaavo jan Janani

Khodal ma
khamakaare

Koi raajpara
jaine rijaavo jag Janani

Khodal maa
khakaare, Khodal maa khakaare…
 

Navratri
Mataji Gujarati Garba Lyrics: