Dholida Dhol Dhimo Vagad Ma Garba Lyrics

Dholida Dhol
Dhimo Dhimo Vagad Ma Lyrics

ઢોલીડા
ઢોલ ધીમો ધીમો વગાડ નાં ગુજરાતી
લિરિક્સ. Dholida Dhol Dhimo Vagad Na lyrics
traditional. જુના
ગુજરાતી ગરબાના લિરિક્સ
. Traditional Gujarati Garaba Lyrics and mp3. 
 

image of traditional gujarati garba lyrics

ઢોલીડા
ઢોલ ધીમો વગાડ મા Lyrics in Gujarati

ઢોલીડા ઢોલ
ધીમો ધીમો વગાડ નાં, ધીમો વગાડ નાં

રઢીયાળી
રાતડી નો , જોજે રંગ જાય નાં (૨)

ધ્રુજે
ના ધરતી તો રમઝટ કહેવાય નાં,

રમઝટ
કહેવાય નાં

રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય નાં

પૂનમ ની
રાતડી ને આંખડી ઘેરાય નાં,

આંખડી
ઘેરાય નાં

રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય ના

ઢોલીડા
ઢોલ ધીમો ધીમો….. 
 

હો…
ચકમકતી ચાલ અને ઘૂઘરી નો ઘમકાર

નૂપુર
ના નાદ સાથે તાળીયો ના તાલ

ગરબામાં
ઘૂમતા માં ને ( કોઇથી પહોચાય નાં …૨)

રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય નાં

ઢોલીડા
ઢોલ ધીમો ધીમો….. 
 

હો…
વાંકડિયા વાળ અને ટીલડી લલાટ

મોગરાની
વેણી માં શોભે ગુલાબ

નીરખી
નીરખી ને મારું (મનડું ધરાય ના… ૨)

રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય નાં

ઢોલીડા
ઢોલ ધીમો ધીમો….. 
 

હો…
સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની

પ્રેમનું
આંજણ આંજી, આવી છે માડી મારી

આછી આછી
ઓઢણી માં (રૂપ માનું માય નહી …૨)

રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય નાં

ઢોલીડા
ઢોલ ધીમો ધીમો….
 

Dholida Dhol
Dhimo Vagad Na Garba Lyrics in English

Dholida dhol
dhimo vagaad ma,

Dhimo vagaad
ma

Radhiyaali
raatdi no joje rang jaay na

Dhruje na
dharati to ramjet kehavaay na,

Ramjet
kehavaay na

Radhiyaali
raatdi no joje rang jaay na

Poonam ni
raatadi ne aakhadi gheraay na

Aankhadi
gheraay na

Radhiyaali
raatdi no joje rang jaay na

Dholida dhol
dhimo vagaad na….
 

Ho
chamakanti chaal ane ghughari no ghamakaar

Nupur na
naad saathe taalio na taal

Garba ma
ghumata maa ne koi thi pahochaay na

Koi thi
pahochaay na

Radhiyaali
raatdi no joje rang jaay na

Dholida dhol
dhimo vagaad na….
 

Ho vaakadiya
vaal ane tiladi lalaat

Mogaraa ni
veni ma shobhe gulaab

Nirakhi
nirakhi ne maaru manadu dharaay na

Manadu
dharaay na

Radhiyaali
raatdi no joje rang jaay na

Dholida dhol
dhimo vagaad na….
 

Ho sole
shanagaar saji roop no ambaar bani

Pram nu
aanjan aanji aavi che maadi maari

Aachhi
aachhi odhani ma roop maanu maay na

Roop maanu
maay na

Radhiyaali
raatdi no joje rang jaay na

Dholida dhol
dhimo vagaad na….
 
Other Gujarati Hinch Garba Lyrics: 

Leave a Comment