Gokul No Govaliyo Lyrics Kirtidan Gadhavi Jignesh Barot

Gokul No
Govaliyo Lyrics Gujarati Garba Geet

ગોકુળનો ગોવાળીયો લિરિક્સ ગુજરાતીમાં, Gokul No Govaliyo Lyrics sung by Kirtidan Gadhavi and
Jignesh Barot
. New Krishna Devotional Songs lyrics by Kavi K Dan. This Krishna
Garba Song
music composed by Ravi Nagar & Rahul Nadiya.  
 

Gokul No
Govaliyo Lyrics in Gujarati

હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો….

હે કાન ગોકુળતે ગોમનો ગોવાળિયો,

તુ મારો દ્વારકાનો નાથ

હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો

તુ મારો દ્વારકાનો નાથ

(હે કેમ ભુલી ગયો ભગવાન રે,

હે મારો 
દ્વારકાનો નાથ)…..2

હે ગોકુળ તે ગામનો ગોવાળિયો,

તુ મારો દ્વારકાનો નાથ

હો કોન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,

હે મારો દ્વારકાનો નાથ



હે ગોકુળ તે ગામમાં ગાયુ  ચરાવતો,

ગાયુ ચરાવતોને ભેળો ભેળો હાલતો


હો ભુલીગયો ભાઈ બંધી અમે નથી ભુલીયા,

મોટા મોટા મેલોમા તુ મોજ માણતો

હે તું છો નંદ રે જશોદાનો લાલ રે…..2

હે મારો 
દ્વારકાનો નાથ

હે કાન ગોકુળ તે ગામ નો ગોવાળિયો,

હે મારો દ્વારકા નો નાથ

હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,

હે મારો દ્વારકાનો નાથ



યમુનાના કાંઠે તું રાહડે રમાડતો,

રાહડે રમાડતોને વાંસળી વગાડતો…


હે ઘેલુ કર્યું ગોકુળને ઘેલી કરી ગોપીયુ,

ઘેલા કીધારે તેતો ગોપ ને ગોવાળિયા…


હે તુ છો રાધા ના હૈયા નો હાર રે…..

હે મારો 
દ્વારકાનો નાથ…


હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો,

તુ મારો દ્વારકાનો નાથ…


હો કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો,

હે મારો દ્વારકાનો નાથ… 
 

Hits Gujarati Krishna Devotional Songs
Lyrics:



Gokulno Govaliyo Song Lyrics in English

He kaan
gokul te gaam no govaaliyo
He kaan gokul re gaam no govaaliyo
Tu maaro dwaarka no naath
Ho kaan gokul te gaam no govaaliyo
Tu maro dwaarka no naath

He kem bhuli
gayo bhagwaan re,
He maaro dwarka no naath
Kem bhuli gayo bhagwan re,
He maaro dwaarka nonaath

He gokul te
gaam no govaaliyo
Tu maaro dwaarka no naath
Ho…. kon gokul te gaam no govaaliyo
Hemaro dwarka nonaath…

 

He gokul te
gaam maa gaayu charaavto
Gaayu charaavto ne bhelo bhelo haalto
Ho bhuli gayo bhai bandhi ame nathi bhuliyaa
Mota mota mehlo maa tu moj maanato

He tu chho
nand re jashodaano laal re,
Tu chho nand jashodaano laal re
He maaro dwarkaano naath
Ho kaan gokul te gaam no govaaliyo,
He maaro dwarka no naath
Ho kaan gokul te gaam no govaaliyo,
He maaro dwaarka no naath…

 

Yamuna naa
kaanthe tu raahde ramaadto,
Rahde ramaadto ne vaahdi vagaadto
He ghelu karyu gokul ne gheli kari gopiyu,
Ghelaa kidha re te to gop ne govaaliya

He tu chho
raadha naa haiya no haar re
Tu chho raadha naa haiya no haar re
He maaro dwaarka no naath

He kon gokul
te gom no govaaliyo,
Tu maaro dwarka no naath
Ho… kaan gokul te gaam no govaaliyo,
Hemaaro dwaarka no naath
He kon gokul te gaam no govaaliyo,
He maaro dwarka no naath…
 

Download File

Leave a Comment