Home

About

Contact

Privacy

Disclaimer

Site Map

Dago Lyrics Kajal Maheriya

Dago Song Lyrics of Kajal Maheriya

દગો, Dago Lyrics sung by Kajal Maheriya,
Latest Gujarati Bewafa song 2021
. Dago Lyrics by Darshan Bazigar, music by Ravi-rahul,
Produced by Red Velvet Cinema.
  

દગો Lyrics in Gujarati | ગુજરાતી
બેવફા ગીત કાજલ મહેરીયા

હો રોમત દિલ મારા ચુપ થઇ જાને…

હો રોમત દિલ મારા ચુપ થઇ જાને

તારુ મારુ દર્દ અહી કોઈ નહી જાણે

રોમત દિલ મારા ચુપ થઇ જાને

તારુ મારુ દર્દ અહી કોઈ નહી જાણે… 


હો જિંદગીમાં મળે બધા સાચા ક્યાં હોય છે

જિંદગીમાં મળે બધા સાચા ક્યાં હોય છે

દિલમાં રઈને દગો કરતા હોય છે…

હો દિલમાં રઈને દગો કરતા હોય છે

હો રોમત દિલ મારા ચુપ થઇ જાને

તારુ મારુ દર્દ અહી કોઈ નહી જાણે

તારુ મારુ દર્દ હવે કોઈ નહી જાણે



હો હૈયામાં દર્દ હોઠે હસવુ પડશે રે,

ઝેરના ઘૂંટડા પીને જીવવું પડશે રે,

હો સુખ દુઃખ તો છે તડકોને છાયો,

વિધાતાએ જાણી જોઈ નિયમ બનાયો

આંખોથી દુર થયા દિલમાં રહેનારા…૨

પાછા હવે મળે નહી તારા ચાહનારા…

હો પાછા નહી મળે હવે તારા ચાહનારા

હો રોમત દિલ મારા…  
 

શિકવા કરુ કે શિકાયત કરુ રે,

ખબર નથી કોનો વિશ્વાસ કરુ રે,

હો મંજીલ તો મળી ના રસ્તા ભૂલા પડ્યા

પ્રેમના માર્ગમાં પ્રેમીઓ જુદા પડ્યા..

હો યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે

યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે…૨

હો આંસુ લુસી લુસીને દિવસ મારો જાય છે…૨

હો રો મત દિલ મારા ચુપ… 
 

કાજલ મહેરીયા ગુજરાતી બેવફા ગીત, લિરિક્સ
૨૦૨૧

 

Dago Lyrics in English


Ho ro mat dil maara chup thai jaa ne
Ho ro mat dil maara chup thai jaa ne
Taaru maaru dard ahi koi nai jaane
Ho ro mat dil maara chup thai jaa ne
Taaru maru dard ahi koi nai jaane
Jindagi ma male badha saaacha kya hoy che
Jindagi ma male badha saacha kya hoy che
Dil ma rahi ne dago kartaa hoy chhe
Ho dil ma rahi ne dago kartaa hoy chhe
Ho ro mat dil maara…  

 

Ho haiyaama dard hothe hasvu padhse re
Jer na ghuntada pi ne jivavu padhse re
Ho sukh dukh to che tadko ne chhayo
Vidhaata e jaani joi niyam banaayo
Aakho thi door thayaa dil ma rahenaara
Aakho thi door thayaa dil ma rahenaara
Paacha have male nahi taara chahnara
Ho paacha nahi male have tara chahnaara
Ho ro mat dil maara…  


Shikva karu ke shikaayat karu re
Khabar nathi kono vishwaas karu re

Ho manil to mali naa rasta bhula padya

Prem na marag ma premio judaa padya

Yaad kari vaato taari aankho radi jaay che

Yaad kari vaato taari aankho radi jaay che

Aansu lusi lusi ne divas maro jaay che

Aansu lusi lusi ne divas maro jaay che

Ho ro mat dil maara…  

Download File