Mehendi Gujarati Bewafa Song Lyrics

મહેંદી કાજલ મહેરીયા ગુજરાતી ગીત, Mehendi Gujarati Bewafa Song Lyrics by Rajesh Solanki. Mari Mahendi No Rang
Udi Jaay new gujarati song 2021
sung by Kajal Maheriya. Produced by Red Velvet
Cinema, Directed by Pranav Jethva. Bewafa Gujarati Video song Mehendi featured
by Dhara Mistry and Harsh Rajput. 
   

મારી મહેંદીનો રંગ ઉડી
જાય
Lyrics
in Gujarati

મારી મહેંદીનો રંગ ઉડી જાય

બસ તારુ નામ જ ના ભુસાય

મારી મહેંદીનો રંગ ઉડી જાય

બસ તારુ નામ જ ના ભુસાય

હુ તો બેઠી રહુ દિનભર બસ રાહ જોવુ તારી

તારી યાદોમા તો હવે મારી જીંદગી જવાની

મારી મહેંદીનો રંગ ઉડી જાય

બસ તારુ નામ જ ના ભુસાય

મારી મહેંદીનો રંગ ઉડી જાય
 

આ દિવસો તો જેમ તેમ જતા રહેશે

રાતો જતી નથી

ક્યા સુધી હુ જીવુ તારી યાદોના
સહારે

યાદો ભુલાતી નથીહુ તો રાતભર
જાગુ બસ એક તને માંગુ

જો તુ ના મળે તો આ જીંદગી
હારુ

હવે શુ રે કરુ ના સમજાય

તારા વીના હબે કેમ રે જીવાય

મારી મહેંદીનો રંગ…
 

એકવાર આવી મારા હાલ જોય લેને

સુકા રણમા જેમ પાણી નથી

હુ તો બેઠી રહુ દિનભર બસ રાહ જોવુ તારી

તારી યાદોમા હવે તો મારી જીંદગી જવાની

મારી વાત તને જો સમજાય

તો એકવાર પાછો આવી જા

મારી મહેંદીનો રંગ… 
 

Kajal
Maheriya Latest Gujarati Song 2021 List with Lyrics and mp3

 

Kajal Maheriya Mahendi
New Gujarati song Lyrics in English

Mari Mahendi
No Rang Udi Jaay

Bas Taru Naam
J Na Bhusaay

Mari Mahendi
No Rang Udi Jaay

Bas Taru Naam
J Na Bhusaay

Hu To Bethi
Rahu Din Bhar Bas Raah Jovu
Taari

Taari Yaado Ma
To Have Maari Zindagi Javaani

Ho Mari
Mahendi No Rang Udi Jaay

Bas Taru Naam
J Na Bhusaay

Mari Mahendi
No Rang…..

 

Aa Divaso To
Jem tem Jata Raheshe

Raato Jati
Nathi

Kya Sudhi Hu
Jivu Taari Yaado Na Sahaare

Yaado Bhulaati
Nathi

Hu to Raat
Bhar Jaagu Bas Ek Tane Mangu

Jo Tu Na Male
To Aa Zindagi Haaru

Have Su Re
Karu Na Samjay

Taara Vina
Have Kem Re Jivaay

Mari Mahendi
No….

 

Ho Ekvaar Aavi
Maara Haal Joy Lene

Suka Ran Ma
Jem Paani Nathi

Hu To Bethi
Rahu Din bhar Bas Raah Jou Taari

Taari Yaadoma
Have To Maari Zindagi Javani

Ho Maari Vaat
Tane Jo Samjay

To Ekvaar
Paacho Aavi Jaa

Mari Mahendi
No Rang Udi Jaay

Ek Taaru Naam
J Na Bhusaay
 

Kajal Maheriya Mahendi
Gujarati Bewafa song free Mp3

Leave a Comment