Kanudo Bahu Kavrave Jashoda Lyrics

કાનુડો બહુ કવરાવે જશોદા, Kanudo
Bahu Kavrave Jashoda
Lyrics ગુજરાતીમા, by Parshad Padhiyar. Gujarati
Krishna Bhajan
sung by Meena Patel, Bipin Sethiya. Music by Pankaj Bhatt, produced
by Mukesh Parekh and released by RDC Gujarati.

 
Best Online site of Superhits
Gujarati Garba
2021 Lyrics and Krishna Bhajan Mp3 Song for mobile phones. 
 

superhits-krishna-bhajan-garba-lyrics-online-mp3-song

 

Kanudo Bahu Kavrave Jashoda Lyrics in Gujarati

(કાનુડો બહુ કવરાવે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)…૨
 

મહિ માખણ માટ છીકે થી ઉતારી…૨

(ખાઇ નહી એટલા ઢોળે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)…૨

કાનુડો બહુ કવરાવે…. 
 

જળ જમનાના હુ તો ભરવાને જાતી…૨

(પાછળથી બેડલા પછાડે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)…૨

કાનુડો બહુ કવરાવે…. 
 

માંડ કરીને ગાય દોહવાને બેસુ…૨

(મધુરી મોરલી વગાડે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)…૨

કાનુડો બહુ કવરાવે….
 

મોરલી વગાડી મારુ કાન અકળાવે…૨

(મોહના બાણ મને મારે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)…૨

કાનુડો બહુ કવરાવે…. 
 

મારગ રોકીને માખણ મહિડા રે ઢોળે…૨

(નવલખ ચિર ભિંજાવે રે જશોદા

તારો કાનુડો બહુ કવરાવે)…૨

કાનુડો બહુ કવરાવે…. 
 

Superhits Krishna Bhajan Song Lyrics 2021

 

Kanudo Bahu Kavrave Jashoda Lyrics in English

Kanudo bahu kavrave re jashoda

Taro kanudo bahu kavrave
 

Mahi maakhan maat chhike thi utaari

Khaai nahi etala dhole re jashoda

Taro kanudo bahu kavrave

kanudo bahu kavrave…
 

Jal jamana na hu to bharavaa ne jaati

Paachhal thi bedala pachhaade re jashoda

Taro kanudo bahu kavrave

kanudo bahu kavrave…
 

Maand karine gaayo dohvaane besu

Madhuri morali vagaade re jashoda

Taro kanudo bahu kavrave

kanudo bahu kavrave…
 

Morali vagaadi maaru kaan akalaave

Moh na baan mane maare re jashoda

Taro kanudo bahu kavrave

kanudo bahu kavrave…
 

Maarag rokine maakhan mahida re dhole

Navlakh chir bhinjaave re jashoda

Taro kanudo bahu kavrave

kanudo bahu kavrave…
 

Download Kanudo Bahu Kavrave Jashoda
mp3

Leave a Comment