જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

કાજલ મહેરીયા

જીજ્ઞેશ કવિરાજ

રાકેશ બારોટ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

Tame Bov Jabara Lyrics Kajal Maheriya

તમે
બોવ જબરા
, Tame Bov Jabara Lyrics
ગુજરાતીમા
, Latest
Gujarati Bewafa Song
2021 by Kajal Maheriya. Tame Bov Jabara song Lyrics words
written by Anand Mehra and music given by Mayur Nadiya.
This New Gujarati geet director Pranav Jethva, Savya Bhati
and producer Red
Velvet Cinema.
 

 

 

Tame Bov Jabara Lyrics in Gujarati, Kajal
Maheriya Gujarati Bewafa Song

ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરા

લાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરા

નથી આવતો હવે કોલ, કે ના આવે મિસકોલ

લાગે નથી રયો પ્રેમનો મારા મોહ

કહી દો અમને પ્રેમ કરો છો કે નથી કરતા

વાત નથી કરતા હવે યાદ નથી કરતા

ઘનઘોર બની આંખો યાદ કરી તમને રડતા

ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરા

લાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરા

 

વાતો આખી રાતો કરતા પેલા તો ના થાકતા

પછી કેમ મારાથી દૂર ફરો ના હતા

વાતો પ્રેમની નતી લાગે હતી ખાલી વારતા

એટલે તો મારા મનનુ દુખ નથી ભાળતા

મને થાયસે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ

માટે કદર ના કરો મારી એમ

આંખો મારી શોધે તોયે ક્યાય નથી જડતા

મેલી ગયા મુજને ગમની આગમા રે બળતા

ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરા

લાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરા

 

કહીદો ક્યાથી શિખ્યા તમે મને આમ ટાળતા

ઘણુ રે દુખી છે ભાળી તમને બુમો પાડતા

શુ થઈ છે ભુલ મારી કઈ જાણતા અજાણતા

તમને ફરક પડતો નથી મને રે રડાવતા

એવા નતા ધાર્યા મે જેવા આજે જોયા મે

લેશો મજા મારા દિલને તોડતા

રહી ગયા અમે તમારા રે નામની બુમો પાડતા

તમે લગા રે વિચાર્યુ ના મારાથી છેડો ફાડતા

ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરા

લાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરા 
 

Kajal Maheriya Latest Song Lyrics

 

Kajal Maheriya song, Tame Bov Jabara Lyrics
in English

 
Bhuli gaya yaar amane, tame bov
jabara…3

Laage prem hato furasata no, hata
jyaare navara

Nathi aavto have kol ken a aave
miskol

Laage nathi rahyo prem no maara moh

Kahi do amne prem karo cho ke nathi
karta…2

Vaat nathi karata have yaad nathi
karta

Ghanghor bani aankho yaad kari tamne
radta

Bhuli gaya yaar amane, tame bov
jabara

Laage prem hato furasata no, hata
jyaare navara

 

Vaato aakhi raato karta pela to na thaakta

Pachhi kem maarathi dur faro n ahata

Vvato prem ni nati laage hati khaali vaarta

Etale to maara man nu dukh nathi bhaalata

Mane thaayase have vem ke tamne bije thato prem

Maate kadar na karo maari em

Aankho maari shodhe toye kyaay nathi jadata

Meli gaya mujne gamani aag ma re balata

Bhuli gaya yaar amane, tame bov
jabara

Laage prem hato furasata no, hata
jyaare navara

 

Kahi do
kyaathi shikhya tame name aam taalata

Ghanu
re dukhi che bhaali tamne bumo paadta

Shu thai
che bhul maari kai jaanata ajaanta

Tamane
farak padato nathi mane re radaavta

Eva nata
dhaarya me jeva aaje joya me

Lesho
majaa maara dil ne todata

Rahi gaya
em tamaara re naam ni bumo paadta

Tame lagaa
re vichaaryu na maara thi chhedo faadta

Bhuli gaya yaar amane, tame bov
jabara

Laage prem hato furasata no, hata
jyaare navara
 
 

Tame Bov Jabara Mp3 Download


 

Tame Bov Jabara song – FAQS

1. Who sung Tame Bov Jabara Song?

Kajal Maheriya sung Tame Bov Jabara Song.

 
2. Who wrote the lyrics of Tame Bov Jabara
gujrati geet
?

Anand
Mehra

wrote the lyrics of Tame Bov Jabara gujrati geet.

 
3. Who featured in Tame Bov Jabara Video song?

Raidhi Bengoli, Vishal Desai and Rajiv
Panchal
featured in Tame Bov Jabara Video song.

 
4. Who released Tame Bov Jabara Gujrati Video
song
?

Saregama Gujarati released Tame Bov Jabara
Gujrati Video song.