Jiv Thi Vala Cho Lyrics Gujarati Kajal Maheriya New Song

જીવથી વાલા છો તમે લીરીક્સ ગુજરાતીમાં

જીવથી વાલા છો તમે Jiv Thi Vala Cho Tame Lyrics in Gujarati: Song Details: Song Name: Jiv Thi Vala Cho Tame Singer: Kajal Maheriya Lyrics: Manish Pradhan Music: Vishal Vagheshwari.

Jiv Thi Vala Cho Lyrics Gujarati Kajal Maheriya New Song

જીવથી વાલા છો તમે Lyrics in Gujarati

હો મારી જિંદગીની જરૂર છો તમે
હો મારી જિંદગીની જરૂર છો તમે
મારી આંખોનું નૂર છો તમે
મને વાલા છો તમે જીવથી વાલા છો તમે
હો મને વાલા છો તમે જીવથી વાલા છો તમે

હો એહસાસ તમે શ્વાસ તમે
વિશ્વાસ તમે ખાસ તમે
ઓ જિંદગીની આશ તમે
હો મને વાલા છો તમે જીવથી વાલા છો તમે
ઓ મને વાલા છો તમે જીવથી વાલા છો તમે…

હો તમારા ચહેરાથી ઘડી નજર ના હટાવું
ઘડી ઘડી જોવું તો એ મન નથી ભરાતું
દુનિયાની ખુશીઓ બધી જોખી પડી જાય છે
ઘડી બે ઘડી જો વાત તારી જોડે થાય છે
હો નજરોથી દૂરના જાશો તમે
પલવાર દૂરના જાશો તમે
મન ભરી જોવાદો મને
હો મને વાલા છો તમે જીવથી વાલા છો તમે
ઓ મને વાલા છો તમે જીવથી વાલા છો તમે…

હો અમારી ખુશીઓનું તમે છો ઠેકાણું
મારા જીવનનું તમે મોઘું છો નજરાણું
હો તમારી હારે દિલથી બંધાણી લાગણીઓ
રતિભર ઓછી નહીં થવા દઉં લાગણીઓ
હો મારા સફરની રાહો તમે
હાજી મંજિલ મારી તમે
હો વાત નો વિહામો તમે
હો મને વાલા છો તમે જીવથી વાલા છો તમે
હો મને વાલા છો તમે જીવથી વાલા છો તમે
ઓ મને વાલા છો તમે જીવથી વાલા છો તમે….

Kajal Maheriya Love Song Lyrics 2026

error: Content is protected !!