Pagal Thi Karvo Pyaar Lyrics Gujarati New Bhajan

પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી લીરીક્સ

પાગલ થી કરવો પ્યાર Pagal Thi Karvo Pyar Lyrics: Bhajan Gazal is written by Nazir. Many singer like sing this gazal bhajan in lok sangit and gujarati lok dayra.

પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી લીરીક્સ

પાગલ થી કરવો પ્યાર Lyrics in Gujarati

પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી….
જીવન થશે ખુંવાર તમારુ ગજુ નથી…

તજવા તમારા દ્વાર તમારુ ગજુ નથી..
તે તલવાર કેરી ધાર તમારુ ગજુ નથી.

એ તો અમે તજી ને ધરા આવીયે ગગન…
થાવુ એ હદ ની બહાર તમારુ ગજુ નથી…

રે વા દે ભલા પક્ષ લેવો અમારો.
કે દુશ્મન થાશે હજાર તમારુ ગજુ નથી…

“નાઝીર” ની જેમ હસ્તી નહી મિટાવી શકો.
કરશો નહી કરાર તમારુ ગજુ નથી …
પાગલ થી કરવો પ્યાર..

Gujrati Lakhela Bhajan 2026

error: Content is protected !!