Kairavi Buch New Song Kesariyo Lyrics Gujarati

કેસરીયો, Kesariyo Lyrics ગુજરાતીમા, Rang Mane Lagyo Valamiya song written by Algar. Latest Gujarati
Song
Sung by Kairavi Buch and
Tejmuzik. Music is given by SGR. This gujarati geet mix and mastering
by Harsh Potter. Production head is Vijay Kachhadiya.

 

કેસરીયો, Rang Mane Lagyo Valamiya Lyrics in Gujarati, Kairavi Buch New Song 2021

 

દરીયાના
મોજામા ગોથા ખાતી
,

એવી
લાગી મને તારી આંખો
,

જોવે
તને જે તારીફ કરે
,

તારી
રાત આખી દિન આખો
,

નખરા
તારા શુ
, ઇશારા તારા શુ,

તારી
બનાવી જાય હા…

કેસરીયો
રંગ મને લાગ્યો વાલમીયા

કેસરીયો
રંગ મને લાગ્યો રે હો

કોની
કોની સાથે ઘુમ્યો વાલમીયા

કોની
કોની સાથે ઘુમ્યો રે હો..

 

તારા
શહેરોની ગલીયોથી

નિકળુ
જ્યારે જ્યારે હુ
,

તુ
જોવે બારી માથી
,

ભુલુ
ભાન ત્યારે હુ
,

નખરા
તારા શુ
, ઇશારા તારા શુ,

તારી
બનાવી જાય હા…

કેસરીયો
રંગ મને લાગ્યો વાલમીયા

કેસરીયો
રંગ મને લાગ્યો રે હો

કોની
કોની સાથે ઘુમ્યો વાલમીયા

કોની
કોની સાથે ઘુમ્યો રે હો..

  
તારી
હર એક વાત
,

તારા
કીધા વીના કબુલ છે
,

તુ મારા
બગીચાનુ મોંઘુ

મોંઘુ
એક ફૂલ છે
,

નખરા
તારા શુ
, ઇશારા તારા શુ,

તારો
બનાવી જાય હા…

કેસરીયો
રંગ મને લાગ્યો વાલમીયા

કેસરીયો
રંગ મને લાગ્યો રે હો

કોની
કોની સાથે ઘુમ્યો વાલમીયા

કોની
કોની સાથે ઘુમ્યો રે હો..

Kairavi Buch Latest Gujarati Song Lyrics
 
 

Kairavi Buch New Gujarati Song, Kesariyo Lyrics in English

 

f-Dariyaa Na Mojaa Ma Gotha khaati

Evi laagi mane taaari aankho,

Jove tane je tarif kare

Tari raat aakhi din akho

Nakhara Taara Shu,

Ishaara Taara shu,

Taari Banaavi Jaay Ha

Kesariyo Rang mane Lagyo Valamiya

Kesariyo Rang Mane Laagyo re ho

Koni Koni saathe ghumyo vaalamiya

Koni Koni saathe Ghumyo Re ho.

 

f- Taara Shahero ni galiyo thi

Niklu Jyaare jyaare hu

Tu Jove Baari Maathi,

Bhulu bhaan tyaare hu

Nakhara Taara Shu,

Ishaara Taara shu,

Taari Banaavi Jay Haa

Kesariyo Rang mane…….

Koni Koni Sathe Ghumyo..

 

m- Taari Har Ek Vaat,

Taara Kidhaa Vinaa Kabul Che

Tu Maara Bagicha Nu monghu

Moghu Ek Phool Che

Nakharaa Taara Shu,

Ishaara Taara shu,

Taaro Banaavi Jay Haa

Kesariyo Rang mane Laagyo Vaalamiya

Kesariyo Rang Mane Lagyo re ho..
 
Kesariyo Mp3 Download

 

Kesariyo song –FAQS

 

1. Who wrote the lyrics of kesariyo song?

Algar wrote the lyrics of kesariyo song.
 
2. Who sung keasariyo gujarati song?

Kairavi Buch and Tejmuzik sung Keasariyo gujarati song.

 
3. Who are featuring in kesariyo gujarati vsong?

Twinkal Patel and Akash Pandya are featuring in kesariyo video song.

 
4. Who present kesariyo gujarati new video song?

Rudra Originals present kesariyo gujarati new video song.

Leave a Comment