Tari Re Yaado Ma Lyrics in Gujarati

તારી રે યાદો મા,
Tari Re Yaadon Ma Lyrics ગુજરાતીમા,
Latest Gujarati Romantic song sung by Kajal Maheriya. Tari yaadon
ma word lyrics written by Harjit Panesar, music given by Mayur Nadiya,
directed by Vishnu Thakor, produced by Red Velvet Cinema.
 

 


 

તારી રે યાદો મા, Tari
Re Yaado Ma Lyrics in Gujarati, Kajal Maheriya

 
હો
તારી રે યાદો માં દિલ રડવા નથી માગતું

હો
તારી રે યાદો માં દિલ રડવા નથી માગતું

ફરી
મારુ દિલ તને મળવા નથી માગતું

દિલ
મારૂ યાદ તને કરવા નથી માગતું

હો
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો
મતલબ ના કોઈ તારાથી રાખશુ

મતલબ
ના કોઈ તારાથી રાખશુ

હો
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

 

હો
ભરબજાર મારી તે આબરૂ કાઢી હતી

દુનિયાની
સામે બદનામ કરી હતી

હો
મારા રે દિલ ને ઠેશ પહોચાડી

મારા
આરમાનો ને ઠોકર મારી

હો
સારી ઉમર તને માફ નહીં કરું

હો
સારી ઉમર તને માફ નહીં કરું

હો
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

 

હો
કોઈના કહેવાથી મારો પ્યાર ઠુકરાવ્યો

માસૂમ
ચહેરો મારો તે તો રોવરાવ્યો

હો
મારી તે એક પણ વાત નથી સાંભળી

દર્દ
આપી દિલ ને મારી લાગણી દુભાવી

સપનું
સમજીને બધુ ભૂલી રે જઈશું

સપનું
સમજીને બધુ ભૂલી રે જઈશું

હો
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો
તારી રે યાદો માં દિલ રડવા નથી માગતું

ફરી
મારુ દિલ તને મળવા નથી માગતું

દિલ
મારૂ યાદ તને કરવા નથી માગતું

હો
દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું
 

Latest Gujarati song 2021

 

Kajal Maheriya New Gujarati song
Tari Re Yaadon Ma Lyrics in English

 

Ho Tari Re Yaado Ma Dil Radava Nathi
Mangatu

Ho Tari Re Yaado Ma Dil Radava Nathi
Mangatu

Fari Maaru Dil Tane Malvaa Nathi Maangatu

Dil Maaru Yaad Tane Karva Nathi Maangatu

Ho Dil Maaru Yaad Tane Karva Nathi Maangatu

 

Ho Matlab Naa Koi Taraathi Raakhshu

Matlab Na Koi Taraathi Raakhshu

Ho Dil Maaru Yaad Tane Karva Nathi Maangatu

Ho Dil Maaru Yaad Tane Karva Nathi Maangatu

 

Ho Bharbajar Maari Te Aabaru Kaadhi Hati

Duniya Ni Saame Badnaam Kari Hati

Ho Maara Re Dil Ne Thesh Pahochaadi

Maara Armaano Ne Thokar Maari

 

Ho Saari Umar Tane Maaf Nai Karu

Ho Saari Umar Tane Maaf Nai Karu

Ho Dil Maaru Yaad Tane Karvaa Nathi Maangatu

Ho Dil Maru Yaad Tane Karvaa Nathi Maangatu

 

Ho Koinaa Kahevaathi Maaro Pyaar Thukaraavyo

Maassom Chahero Maaro Teto Rovraavyo

Ho Maari Te Ek Pan Vaat Noti Saambhali

Dard Aapi Dil Ne Maari Laagani Dubhaavi

 

Sapaanu Samji ne Badhu Bhuli Re Jaishu

Sapanu Samji Ne Badhu Bhuli Re Jaishu

Ho Dil Maaru Yaad Tane Karva Nathi Maangatu

Ho Dil Maaru Yaad Tane Karvaa Nathi
Mangatu

 

Ho Taari Re Yaado Ma Dil Radavaa Nathi
Mangatu

Fari Maaru Dil Tane Malvaa Nathi Mangatu

Dil Maaru Yaad Tane Karva Nathi Maangatu

Ho Dil Maaru Yaad Tane Karva Nathi Maangatu

Ho Tari Re Yaado Ma Dil Radava Nathi
Mangatu

Ho Tari Re Yaado Ma Dil Radava Nathi
Mangatu
 

Tari Re Yaado Ma mp3, song Download

 

 

Tari Re Yaadon Ma Song – FAQS
 

1.Who wrote the lyrics of Tari Re Yaado Ma Song?

Harjit Panesar wrote the lyrics of Tari Re Yaado Ma Song.
 
2. Who sung Tari Re Yaado Ma gujarati romantic geet?

Kajal Maheriya sung Tari Re Yaado Ma gujarati romantic geet.
 
3. Who composed music of Tari Re Yaado Ma gujarati new song?

Mayur Nadiya composed music of Tari Re Yaado Ma gujarati new
song.
 
4. Who featured in Tari Re Yaadon Ma Gujarati video song?

Yuvraj Suvada, Khushbu Jaani, Aasha Patel, Nilesh Pandit, Vishal
Suthar
featured in Tari Re Yaadon Ma Gujarati video song.
 
5. Which music lab presented Tari Re Yaadon Ma Gujarati video song?

Saregama gujarati presented Tari Re Yaadon Ma Gujarati video
song.

Leave a Comment