Juvo Chhabi Shyam Sundarvar Lyrics

જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે, Juvo Chhabi Shyam Sundarvar Lyrics
Gujaratima
, Bhumanand Swami Kirtan. Swaminarayan Bhajan Kirtan song Lyrics and
Mp3
 
BAPAS-KIRTAN-SONG-BHAJAN-LYRICS-MP3

Juvo Chhabi Shyam
Sundarvar Lyrics in Gujarati

જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે…2

હીરની નાડી સૂંથણલી સોનેરી રે…2

જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
જરકસી, હા જરકસી જામો બુટ્ટાદાર રે

જરકસી જામો બુટ્ટાદાર રે

સિયો કમર સોનેરી કટાર રે

જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
શિર પર, શિર પર પાઘ પેચાળી નવરંગી રે

શિર પર પાઘ પેચાળી નવરંગી રે

કાને ગુચ્છ ગુલાબી માથે કલંગી રે

જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
ગજરા તોરા, ગજરા તોરા ગળે ગુલાબના હાર રે

ગજરા તોરા ગળે ગુલાબના હાર રે

આવી ઉપર ભ્રમર કરે છે ગુંજાર રે

જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
પોંચી કડાં, પોંચી કડાં બાંયે બાજૂબંધ રે

પોંચી કડાં બાંયે બાજૂબંધ રે

નંગ જડ્યાં કુંડળ મોતીનાં વૃંદ રે

જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
વેગે જુઓ, વેગે જુઓ વરણાગિયો વનમાળી રે

વેગે જુઓ વરણાગિયો વનમાળી રે

શીતળ થયો ભૂમાનંદ કહે ભાળી રે….

જુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે
 
BAPS Kirtan Lyrics

Juvo Chabi Shyam Sundarvar
Keri Lyrics in English

Juvo chabi shyam sundarvar keri re…2

Hir ni naadi sunthanali soneri re…2

Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
 
Jarkari ha jarkasi jaamo buttadaar re

Jarkasi jaamo buttaadaar re

Siyo kamar soneri kataar re…2

Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
 
Shir par, shir par paagh pechaali navrangi re

shir par paagh pechaali navrangi re

kaane guchh gulaabi maathe kalangi re…2

Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
 
Gajara tora, gajara tora gale gulaab na haar re

Gajara tora gale gulaab na haar re

Aavi upar bhramar kare che gunjaar re…2

Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
 
Ponchi kada, ponchi kada baaye baaju nabdh re

Pochi kada baaye baaju bandh re

Nang jadyaa kundal motina vrund re…2

Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
 
Vege juvo, vege juvo
varanagiyo vanmaali re

Vege juvo varanaagiyo
vanmaali re

Shital thayo bhumanand
kahe bhaali re..2
Juvo chabi, ha juvo chabi shyam sundarvar keri re
 
Juvo Chhabi Shyam
Sundarvar Keri Mp3 Download

Leave a Comment