Sitaji Jagade Shree Ram Ne Prabhatiya Lyrics

સીતાજી જગાડે શ્રીરામને, He Ji Vala Sitaji
Jagade Shree Ram Ne Lyrics
by Purushotam. Sitaji Jagade Shree Ram Ne Narayan
Swami Prabhatiya Bhajan Lyrics
and free Mp3 song.   
 

desi-prabhatiya-bhajan-lyrics-mp3-narayanswami

સીતાજી જગાડે શ્રીરામને  Prabhatiya Lyrics in Gujarati

સીતાજી જગાડે શ્રીરામને

જાગો
તમે રઘુકુળના રાજા
સાદ રે કરુ તો કોઈ સાંભળે
વાલા હવે વાણલા
રે વાયા


જી વાલા
સીતાજી જગાડે શ્રીરામને

જી
વાલા
સપનુ આવ્યુ રે સ્વામી નાથને

જોઇને મનમા
મુંજાણા
આવ્યા
છે સુમંતજી
એજી તેડવા ને
રથડે ઘોડલા
રે જોડાણા

સીતાજી જગાડે શ્રીરામને

જી વાલા સાસુ
કેવા છે જોને
સ્વારથી
અને
બોલે
કાંઈ રાજવી બંધાણા
તમે રે
અમે
રે વગડો વેઠીયે
ગાદીએ
ભરતજી
થપાણાં
સીતાજી જગાડે શ્રીરામને

જી વાલા તમારે વિયોગે
અમે ઝૂરતા

પિતાજી સ્વરગે
સમાણા

માતાજી મનમાં એજી સોચતા
નેણલે નીર તો ભરાણાં
સીતાજી જગાડે શ્રીરામને

જી વાલા દેવતાના
રે
દુ:ખડા ભાંગવા
વાલા હવે આવી
ગ્યા છે ટાણા

પુરષોતમ કહે ઉંઘમા રે
રઘુવીર મનમાં
બહુ મુસ્કાણા

સીતાજી જગાડે શ્રીરામને
જાગો તમે રઘુકુળના રાજા
સીતાજી જગાડે શ્રીરામને….

 

Desi
Prabhatiya Of Narayan Swami List with Lyrics

 


He Ji Vala Sitaji Jagade Shree Ramne Bhajan Lyrics in English

He ji vala sitaji jagade shree ramne
Jago tame raghukulna raaja
Saad re karu to koi saambhale
Aavya chhe sumant ji he ji tedva
Ha
ji vala sitaji
jagade shree ramne

Ha ji vala sapnu aavyu
re swami naath ne
Ae Joi ne man ma munjaana
Have re sumantji aeji tedava ne
Rathade Ghodala re jodaana
Sitaji jagade shree ramne

He ji vala sasu
keva jone swaarthi
Ane bole kai raajvi bandhana
Tame ne ame re vagado vethiyo
Gaadiye bharatji thapana
Sitaji jagade shree ramne

Vala tamare viyoge ame zurta
Pitaji swarge samaana
Mataji manma je ji sochata
Nen le nir to bharana
Sitaji jagade shree ramne

Vala devtaana re dukhda bhaangta
Vala have aavi gyaa chhe taana
Purshotam kahe re unghma
Raghuvir manma bahu muskana
Sitaji jagade shree ramne
Jago to tame……
Sitaji jagade….. 

 

Vala Sitaji Jagade Shree Ramne Bhajan
mp3 free

Leave a Comment