Mehendi Lili Ne Rang Eno Rato Lyrics Kajal Maheriya

Kajal
Maheriya Gujarati Romantic Song Lyrics 2021

મહેંદી લીલીને રંગ એનો રાતો, Mehendi Lili Ne Rang Eno Rato
Lyrics ગુજરાતીમા
, sung by
Kajal Maheriya. This is Gujarati Romantic song lyrics wrote by Darshan Bazigar,
composed by Mayur Nadiya. Presented by Saregama Gujarati.

મહેંદી લીલીને રંગ એનો રાતો Lyrics in Gujarati

મહેંદી લીલીને રંગ એનો રાતો હતો,

મહેંદી લીલીને રંગ એનો રાતો હતો,

તારી યાદમો દાડો મારો જાતો નતો

તારા કોઈ હોચ નથી, નથી હમાચાર અલ્યા

તારા કોઈ હોચ નથી, નથી હમાચાર અલ્યા

હે જોજે આવવામાં મોડુ ના થાય મળવા

વાટ જોઈને આખ રાતી થઇ

તારો ફોન આયોને રાજી રાજી થઇ

મહેંદી લીલીને રંગ….  



લમણાં દુખે કેડ કોમ નથી કરતી

તારા વગર મને ચેન નથી પડતી

ઘરમાં ચક્કર મારુ આટા ફેરા કરતી

તારુ નામ લઈને અલ્યા જેને તેને પૂછતી

બે દાડાથી ખાધું નથી પાણી અલ્યા પીધું નથી

બે દાડાથી ખાધું નથી પાણી અલ્યા પીધું નથી

તું આવેતો ખાવા ઉતરે ગળામો

વાટ જોઈને આંખ રાતી થઇ

તારો ફોન આયોને રાજી રાજી થઇ

મહેંદી લીલી ને રંગ….



હાસુ કયોને મને મળવા ક્યારે આવસો

મારા માટે બોલો શું શું લાવસો

પાટણનું પટોળુંને સુરતની હાડીઓ

મારા માટે તમે લાવજો બંગડીયો

મોડું ના કરતા તમે વેલા આવજો

મોડું ના કરતા તમે વેલા આવજો

તને ભાળીને હૈયું હરખાય સાયબા

વાટ જોઈને આંખ રાતી થઇ

તારો ફોન આયોને રાજી રાજી થઇ

મહેંદી લીલી ને રંગ….

Kajal
Maheriya Romantic Gujarati Songs Lyrics 2021

 

Mehandi Lili Ne Rang Eno Rato Lyrics in English


Aye mehandi lili ne rang aeno raato hato
Aye mehandi lili ne rang aeno raato hato
Ae taari yaad ma daado maaro jaato nato
Ae taara koi hoch nathi, nathi samachar alya
Taara koi hoch nathi nathi samaachar alya
He joje aavvama modu naa thaay malva
Vaat joi ne aankh raati thai
Ae taaro phone aayo ne raaji raaji thai
Ae mehandi lili ne rang…  


Ae lamna dukhe kedo kom nathi karti
Taara vagar mane chen nathi padti
Ae gharma chakkar maaru otaa fera karti
Taaru nom laine alya jene tene puchhati…
Be daada thi khadhu nathi paani alya pidhu nathi
Be daada thi khadhu nathi poni aalya pidhu nathi
Ae tu aaveto khaava utare gala ma
Vaat joine aankh raati thai
Ae taaro phone aayo ne raaji raaji thai


Ae mehandi lili ne rang…  
 


Haachu kyone mane malva kyare aavsho

Maara maate bolo shu shu lavsho

He paatan nu patolu ne surat ni saadio

Maara mate tame laavjo bangadiyu

Ae modu re na karta tame vela aavajo

Modu na karta tame vela aavajo

Ae tane bhali ne haiyu harkhaay saayba

Vaat joi ne okh raati thai

Ae taaro phone aayo ne raaji raaji thai

Ae mehandi lili ne rang…  



Download File

Leave a Comment