Tari Yaado Ne Dil Thi Lyrics Kajal Maheriya

Kajal Maheriya Song Taari Yaado Ne Dil Thi Lyrics

તારી યાદોને દિલથી, Tari Yaado Ne Dil Thi
Mitavi Daishu Lyrics
sung by Kajal Maheriya, Latest Bewafa Song 2021. Tari
Yaado Ne Dil Thi Lyrics by Visnusinh Vaghela,Jitu Yogiraj, music by Ajay
Vageshvari, Producer Red Velvet Cinema. 
 

તારી યાદોને દિલથી Lyrics Gujaratima |
Kajal Maheriya Latest Bewafa Song Lyrics

તારી યાદોને દિલથી મીટાવી દઈશુ…૨

ઘણુ મુશ્કિલ છે ભુલવુ પણ ભુલાવી દઈશુ

તારી યાદોને દિલથી મીટાવી દઈશુ

ઘણુ મુશ્કિલ છે ભુલવુ પણ ભુલાવી દઈશુ

હો એકદમ નહી તો ધીરે ધીરે…૨

ભુલાવી દઈશુ મિટાવી દઈશુ

તારી યાદોને દિલથી…. 
 

હો ખુશ તુ હશે, જુદા મારાથી
થઈને

અમને પણ ગમ નથી એકલા રઈને

અમરા વગર જો તારે રે ચાલશે

તારા વગર અમારે પણ દોડશે

જે પાવર ચડ્યો છે તને…૨

ઉતારી દઈશુ બતાવી દઈશુ

તારી યાદોને દિલથી…. 
 

હસે છે તુ મારી હાલત જોઈને

સમય આવશે દાડા કાઢીશ રોઇને

ઘણુ પછતાશે તુ મને રે ખોઇને

કઈ નઈ શકે વાત દિલની તુ કોઇને

હો તારા કર્મો તને નડસે…૨

તુ ખુબ રડશે જુરી જુરી મરસે

તારી યાદોને દિલથી….
 

Latest Bewafa Song Lyrics of Kajal Maheriya

 

Tari Yado Ne Dil Thi Lyrics in English

Taari yaado ne dil thi
mitaavi daishu

Taari yaado ne dil thi
mitaavi daishu

Ghanu mushkil che bhulavu pan
bhulaavi daishu

Taari yaado ne dil thi
mitaavi daishu

Ghanu mushkil che bhulavu pan
bhulaavi daishu

Ho ekadam nahi to dhire dhire…2

Bhulaavi daishu, bhulaavi
daishu

Taari yaado ne dil thi…

 

Ho khush tu hashe juda maara thi thaine

Amane pan gam nathi ekala rahine

Amara vagar jo tare re chaalashe

Taara vagar amaare pan dodashe

Je paavar chadyo che tane…2

Utaari daishu utaari daishu

Taari yaado ne dil thi…

 

Hase chhe tu maari haalat joine

Samay aavashe dada kaadhish roine

Ghanu pachhtaashe tu mane re khoine

Kai nai shake vaat dil ni tu koine

Ho taara karmo tane nadashe…2

Tu khub radashe juri juri marase

Taati yaado ne dil thi…

Download File

Leave a Comment