Jay Kana Kala Krishna Aarti Lyrics

Jai Kana Kala Lyrics – Shri Krishna Aarti

જય કાના કાળા આરતી લિરિક્સ, Jai Kana Kala Lyrics
Treditional. This Gujarati Krishna arti sung by Hemant Chauhan. 
 

image of gujarati krishna aarti lyrics

Jay Kana Kala Arti Lyrics in Gujarati

ઓમ જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા

મીઠી મોરલી વાળા…(2) ગોપીના પ્યારા

ઓમ જય કાના કાળા
 

કામણ ગારા કાન કામણ બહુ કીધા

પ્રભુ કામણ બહુ કીધા

માખણ ચોરી મોહન…(2), ચીત ચોરી લીધા

ઓમ જય કાના કાળા
 

નંદ યશોદા ઘેર વૈકુથ ઉતારી

પ્રભુ વૈકુથ ઉતારી

કાલીયા મરદાન કીધો…(2), ગાયોને ચારી

ઓમ જય કાના કાળા
 

ગુણ તણો તુજ પાર કેમે નહિ આવે

પ્રભુ કેમે નહિ આવે

નેતી વેદ પોકારે…(2), પુનિત ગણ ગાવે

ઓમ જય કાના કાળા
 

Super Hits Gujarati Aarti Lyrics

 

Om Jai Kana Kala Lyrics in English

Jay kana kaala, prabhu jai kaana kaala

Mithi morali waala…2. Gopi na pyaara

Om jai kana kaala….
 

Kaman gaara kaan kaaman bahu kidha

Maakhan chori mohan…2, chit chori lidha

Om jai kana kaala….
 

Nand yashoda gher vaikuth utaari

Laakiya mardaan kidho…2, gaayo ne chaari

Om jai kana kaala….
 

Gun tano tuj paar keme nahi aave

Prabhu keme nahi aave

Nete ved pokaare…2, punit gan gave

Om jai kana kaala….
 

Download File

Leave a Comment