Sonano Garbo Shire Lyrics in Gujarati 2025

Sonano Garbo
Shire Lyrics Gujaratima | Sonal Garbo Shire Lyrics in Gujarati

સોનાનો
ગરબો શિરે લિરિક્સ
, Sonano Garbo Shire Lyrics Treditional. Best Gujarati Navratri Old Hinch Garba Songs lyrics collection
with mp3.
 

સોનાનો ગરબો શિરે લિરિક્સ

સોનાનો
ગરબો શિરે અંબેમા Lyrics in Gujarati

સોનાનો
ગરબો શિરે, અંબેમા ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ધીરે

સોનાનો
ગરબો શિરે, અંબેમા ચાલો ધીરે ધીરે
 

લટકે ને મટકે
રાસ રમે છે

દક્ષિણીના
તીરે

અંબે મા
ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ધીરે

સોનાનો
ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે
 

સખીઓ
સંગે કેવા દીસે છે

ફરર
ફૂદડી ફરે

અંબે મા
ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ધીરે

સોનાનો
ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે
 

ચૂંદડી
ચટકે ને મુખડું
મલકે

હાર ગળા
હેમ હીરે

અંબે મા
ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ધીરે

સોનાનો
ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે
 

ઝાંઝ
પખવાજને વીણા જંતર વાગે

વાગે
મંજીરા ધીરે ધીરે

અંબે મા
ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો
ધીરે ધીરે ધીરે

સોનાનો
ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે
 

Sonano Garbo
Shire Lyrics in English

Sonano garbo
shire ambe ma

Chaalo dhire
dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire dhire…
 

Latke ne
matke raas rame che

Dakshin na
tire, ambe ma

Chaalo dhire
dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire dhire…

Sonano garbo
shire……..
 

Sakhio
sangaathe keva dise she

Fararr fudadi
fare, ambe ma

Chaalo dhire
dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire dhire…

Sonano garbo
shire……..
 

Chundadi
chatake ne mukhadu malake

Haar gala
hem hire, ambe ma

Chaalo dhire
dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire dhire…

Sonano garbo
shire……..
 

Jaanj
pakhavaaj ne vinaa jantar vaage

Vaage
manjira dhire dhire, ambe ma

Chaalo dhire
dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire, chaalo dhire

Chaalo dhire
dhire dhire…

Sonano garbo
shire……..

Other Gujarati Hinch Garba Lyrics: 
 

Leave a Comment