Kumkum Na
Pagla Padya Lyrics in Gujarati
કુમકુમના
પગલાં પડ્યાં લિરિક્સ ગુજરાતીમા, Kumkum
Na Pagala Padya lyrics
traditional. Best Navratri Mathi Devotional song, માતાજીના
ગુજરાતી ગરબા lyrics list with pdf.
પગલાં પડ્યાં લિરિક્સ ગુજરાતીમા, Kumkum
Na Pagala Padya lyrics
traditional. Best Navratri Mathi Devotional song, માતાજીના
ગુજરાતી ગરબા lyrics list with pdf.
કુમકુમના
પગલાં પડ્યાં Lyrics in Gujarati
કુમકુમના
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા
લોક ટોળે વળ્યાં રે
લોક ટોળે વળ્યાં રે
માડી
તારા આવવાના એંધાણ થયાં
તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા
લોક ટોળે વળ્યાં રે
લોક ટોળે વળ્યાં રે
માડી
તારા આવવાના એંધાણ થયાં…
તારા આવવાના એંધાણ થયાં…
માડી
તું જો પધાર, સજી સોળે શણગાર
તું જો પધાર, સજી સોળે શણગાર
આવી
મારે રે દ્વાર, કરજે પાવન પગથાર
મારે રે દ્વાર, કરજે પાવન પગથાર
દીપે
દરબાર, રેલે રંગની રસધાર
દરબાર, રેલે રંગની રસધાર
ગરબો
ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
થાયે
સાકાર, થાયે સાકાર
સાકાર, થાયે સાકાર
ચાચરના
ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં
ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં
હારોહાર હાલ્યાં રે
હારોહાર હાલ્યાં રે
માડી
તારા આવવાનાં એંધાણ થયાં
તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા
લોક ટોળે વળ્યાં રે
લોક ટોળે વળ્યાં રે
માડી તારા
આવવાના એંધાણ થયાં…
આવવાના એંધાણ થયાં…
મા તું
તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું
દર્શન દેશે તો થાશે આનંદ અપાર
દર્શન દેશે તો થાશે આનંદ અપાર
ભવો
ભવનો આધાર, દયા દાખવી દાતાર
ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા
કરજે અમ રંક પર થોડી લગાર
કરજે અમ રંક પર થોડી લગાર
થોડી
લગાર, થોડી લગાર
લગાર, થોડી લગાર
સૂરજના
તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા
ટમ ટમ્યાં રે
ટમ ટમ્યાં રે
માડી
તારા આવવાનાં એંધાણ થયાં
તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા
લોક ટોળે વળ્યાં રે
લોક ટોળે વળ્યાં રે
માડી
તારા આવવાના એંધાણ થયાં…
તારા આવવાના એંધાણ થયાં…
Kumkum Na
Pagla Padya Lyrics in English
Kum kum na
pagala padya, maadi na het dhalya
pagala padya, maadi na het dhalya
Jovaa lok
tole varyaa re
tole varyaa re
Maadi taara
aavvaana endhaan thayaa
aavvaana endhaan thayaa
Kum kum na
pagala padya, maadi na het dhalya
pagala padya, maadi na het dhalya
Jovaa lok
tole varyaa re
tole varyaa re
Maadi taara
aavvaana endhaan thayaa…
aavvaana endhaan thayaa…
Maasi tu jo
padhaar, saji sole shangaar
padhaar, saji sole shangaar
Maavi maare
re draar, karje paawan pagthaar
re draar, karje paawan pagthaar
Deepe
darbaar rele rang ni rasdhaar
darbaar rele rang ni rasdhaar
Garbo gol
gol ghumato thaaye saakaar
gol ghumato thaaye saakaar
Thaaye
saakaar thaaye saakaar
saakaar thaaye saakaar
Chaachar na
chok sajya divdiya jyot jagya
chok sajya divdiya jyot jagya
Manada haaro
haar haalya re
haar haalya re
Maadi taara
aavvaana endhaan thayaa
aavvaana endhaan thayaa
Kum kum na
pagala padya, maadi na het dhalya
pagala padya, maadi na het dhalya
Jovaa lok
tole varyaa re
tole varyaa re
Maadi taara
aavvaana endhaan thayaa…
aavvaana endhaan thayaa…
Maa tu tej
no ambaar, ma tu gun no bhandaar
no ambaar, ma tu gun no bhandaar
Maa tu
darshan deshe to thaashe aanand apaar
darshan deshe to thaashe aanand apaar
Bhavo bhav
no aadhaar dayaa daakhavi dataar
no aadhaar dayaa daakhavi dataar
Krupa karje
am rank par thodi lagaar
am rank par thodi lagaar
Those
lagaar, thodi lagaar
lagaar, thodi lagaar
Suraj na tej
tapyaa, chand kiran haiye vasyaa
tapyaa, chand kiran haiye vasyaa
Taarliya
tamtam re
tamtam re
Maadi taara
aavvaana endhaan thayaa
aavvaana endhaan thayaa
Kum kum na
pagala padya, maadi na het dhalya
pagala padya, maadi na het dhalya
Jovaa lok
tole varyaa re
tole varyaa re
Maadi taara
aavvaana endhaan thayaa…
aavvaana endhaan thayaa…
Matajina
Gujarati Garba Lyrics:
Gujarati Garba Lyrics: