Padve Thi Pelu Manu Noratu Garba Lyrics

Padave Thi
Pahelu Manu Noratu Lyrics in Gujarati

પડવેથી
પહેલુ માનું નોરતુ જી રે લિરિક્સ
ગુજરાતીમા, Padve Thi Pelu Manu Noratu lyrics
traditional. Navratri Prachin
Gujarati Devotional Garba Song lyrics with list. 
 

પડવેથી પહેલુ માનું નોરતુ જી રે લિરિક્સ ગુજરાતીમા

પડવેથી
પહેલુ માનું નોરતુ જી રે Lyrics in Gujarati

એવું
પડવેથી પહેલુ માનું નોરતુ જી રે

એવા
બીજા તણા ઉપવાસ રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે

ગરબે
રમે ને તાળી પડે જી રે

એવા
પડછડે ટહુકે ઝીણા મોર રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે…
 

એવું
ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે

એવા
ચોથા તણા ઉપવાસ રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે

ગરબે
રમે ને તાળી પડે જી રે

એવા
પડછડે ટહુકે ઝીણા મોર રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે…
 

એવુ પાંચમે
થી પાંચમું માનું નોરતુ જી રે

એવા
છઠ્ઠા તણા ઉપવાસ રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે

ગરબે
રમે ને તાળી પડે જી રે

એવા
પડછડે ટહુકે ઝીણા મોર રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે…
 

એવું
સાતમે થી સાતમું માનું નોરતુ જી રે

એવા
આઠમાં તણા ઉપવાસ રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે

ગરબે
રમે ને તાળી પડે જી રે

એવા
પડછડે ટહુકે ઝીણા મોર રે

માતા
આશપુરા ગરબે રમે જી રે…
 

એવું
નવમે થી નવમું માનું નોરતુ જી રે

એવો
દશેરાનો બોલો જય જયકાર રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે

એવા
પડછડે ટહુકે ઝીણા મોર રે

માતા
આશાપુરા ગરબે રમે જી રે

પડવે થી
પેહલું માનું નોરતુ…
 

Padve Thi
Pelu Manu Noratu Garba Lyrics in English

Evu padve
thi pelu maanu noratu jire

He evaa bij
tana upavaas re

Maata aashapura
garbe rame jire

Garbe rame
ne taali pade jire

Eva padachhande
tahuke jina mor re

Maata aashapura
garbe rame jire…
 

Eva trije
thi triju maanu noratu jire

Eva choth
tanaa upavaas re

Maata aashapura
garbe rame jire

Garbe rame
ne taali pade jire

Eva padachhande
tahuke jina mor re

Maata aashapura
garbe rame jire…
 

Evu paachmethi
panchmu manu nortu jire

Evaa chat tana
upavaas re

Maata aashapura
garbe rame jire

Garbe rame
ne taali pade jire

Eva padachhande
tahuke jina mor re

Maata aashapura
garbe rame jire…
 

Eva saat me
thi saat mu manu noratu jire

Eva aatham
tanaa upavaas re

Maata aashapura
garbe rame jire

Garbe rame
ne taali pade jire

Eva padachhande
tahuke jina mor re

Maata aashapura
garbe rame jire…
 

Evu navame
thi navamu maanu noratu jire

Eva dasherano
bolo jay jay kaar re

Maata aashapura
garbe rame jire

Garbe rame
ne taali pade jire

Eva padachhande
tahuke jina mor re

Maata aashapura
garbe rame jire…
 

Mataji
Prachin Garba Lyrics

Leave a Comment