Kyu Khav Chho Fruit Lago Bav Cute Lyrics in Gujarati
ક્યુ ખાવ છો ફ્રુટ લાગો બવ ક્યુટ લિરિક્સ ગુજરાતીમાં, Kyu Khav
Chho Fruit Lago Bav Cute Lyrics sung by Vijay Suvada. This Latest Romantic
Gujarati Song 2022 lyrics, written by Dharmik Bamosna ans Vijay Sidodra. Music
by Mayur Nadiya, Music video featured by Prinal Oberoi,Yuvraj Suvada,Vijay
Suvada, released by Ram Audio on Nov 20, 2021.
ક્યુ ખાવ છો ફ્રુટ લાગો બવ ક્યુટ Lyrics in Gujarati
હે ક્યુ ખાવ છો તમે
હે તમે , હે તમે…
હે ક્યુ ખાવ છો તમે ફ્રુટ, લાગો આટલા બધા ક્યુટ
હો પેરે મોટી બ્રાંડના બુટ, તને થાઈ છે બહુ સુટ
હો ક્યુ ફેચવોસ કરો યુઝ, ક્યુ પીવો તમે જ્યુસ
ક્યુ ફેચવોસ કરો યુઝ ક્યુ પીવો તમે જ્યુસ
બોલતી કેમ કરે
હે કરે , હે કરે…
બોલતી કેમ કરે કેરે મ્યુટ એમા લાગે બહુ ક્યુટ
હો ક્યુ ખાવ છો તમે દ્રાયફ્રુટ લાગો આટલા બધા ક્યુટ
હો કરેલું હોઈ તો કરીલો ચેક
બહુ રૂપાળી લાગે વીધાઓઉટ મેકઅપ
હો …બ્રાન્ડેડ પેરે છે તું તો ગોગલ્સ
એટલે તો તારા ઉપર થાઈ વધુ ફોક્સ
ક્યારની કોણીએ ચોપડે ગોળ તારે જાવું શોપિંગ મોલ
ક્યારની કોણીએ ચોપડે ગોળ તારે જાવું શોપિંગ મોલ
હે કેતા નથી તમે
હે તમે , હે તમે
હે કેતા નથી તમે કેમ તારૂં શું છે નિક નેમ
હો ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ
હો ફોટો પડાવતા આપો જબરા તમે પોઝ
લાગે કે જાણે ફ્લાવર છે રોઝ
હો …જયારે આપો છો તમે ક્યૂટ સ્માઈલ
ત્યારે ભલ ભલાની લાગી જાયે લાઈન
એ ખોટા ના કરે તું કજીયા બકા જાય છે મારી લજીયા
ખોટા ના કરે તું કજીયા બકા જાય છે મારી લજીયા
હે તારા દિલનું બતાયા
હે બતાયા , હે બતાયા…
તારા દિલનું બતાયા રૂટ મારૂં હેપ્પી નથી મુડ
હે ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ
હો …ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ
હે ક્યુ ખાવ છો તમે
હે તમે , હે તમે…
હે ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ
Vijay
Suvada Latest Gujarati Songs Lyrics 2022
Kyu Khav
Chho Fruit Lago Bav Cute Song Online Free Mp3