Vaato Mandani Bajar Ma Lyrics in
Gujarati – Umesh Barot
વાતો મંડાણી બાજરામાં લિરિક્સ ગુજરાતીમાં, Vaato Mandani Bajar Ma Lyrics sung
by Umesh Barot. This is latest Gujarati Romantic Song of Umesh Barot, Lyrics
written by Anand Mehra, Music composed by Mayur Nadiya. The Video song featured
by Umesh Barot and Sweta Sen, released by Zee Music Gujarati.
વાતો મંડાણી બાજરામાં
Lyrics in Gujarati
હે એ મારા હોમું જોઈને ચમ આવું મલકાય સે
હો મારા હોમું જોઈને ચમ આવું મલકાય સે
હો કઈ દે શું કેવું છે ચમ તું અચકાય છે હે
હો લાગે સે
મનમાં તારા ચાલે કોક ઓકરૂ
તારા નખરામાં મારી જાય છે આબરૂ
આબરૂ રે
હો આજ વાતો મંડોણી બાજરામાં રે
આજ વાતો મંડોણી બાજરામાં રે
તારૂં મારૂ લફડુ ચાલે જોરમાં રે
તારી મારી વાતો ચાલે જોરમાં રે
હો નથી તું પ્યારનો ઇજહાર કરતી
નાતો તારા પ્રેમનો એકરાર કરતી
હો …ગોમના રે લોકો તારી મારી વાતો કરે સે
એક રૂપાળી છોડી લઈને લાલો ફરે સે
હો હવે તારા નોમે મને લોકો રે ખીજવે
તારા ખેલમાં તું ગોંડી મને ચમ ભરાવે
ચમ ભરાવે
હો હવે ઇન્સ્ટામાં થાય એવી ચર્ચા રે
હો એવી દિલમાં વાયરલ છે તારા વિડીયા રે
તારૂં મારૂ લફડુ ચાલે જોરમાં રે
હો …બોબી તારી મારી વાતો ચાલે જોરમાં રે
હો ફોન આવે છે મને મારા ભઈયોના
સવાલ કરે છે મને આખા રે ગોમના
હો ગોંડી મારી આજ મળીને કઈદે ચાલે શું મનમાં
હોમું ના કેવું હોયતો કઈ દે મને ફોનમાં
હો લાવી દે ફેંસલો હવે ફરે સે એની ટોનમાં
મારા ભઈબંધો બેઠા આવો મારી જોનમાં
જોનમાં રે
હો જગમાં જહેર સે તારી મારી વાર્તા રે
ચારે કોર તારી મારી છે ચર્ચા રે
તારૂં મારૂ લફડુ ચાલે જોરમાં રે હે
હો …તારી મારી વાતો ચાલે જોરમાં રે હે
Vaato Mandani Bajar Ma Online Free Mp3 Song