Har Har Shambhu Bhola Dhun Lyrics

 Har Har
Sambhu Dhun Lyrics | Shiv Dhun Lyrics

Har Har Shambhu Bhola Dhun Lyrics image

હર હર શંભુ ભોળા Lyrics in Gujarati

હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,

તારી ધૂન લાગી ભોળા , તારી ધૂન લાગી,

હર હર શંભુ ભોળા
 

પાર્વતી નાં પ્યારાં તમારી ધૂન લાગી,

ગણેશજી નાં પિતાં તમારી ધુન લાગી,

હર હર શંભુ ભોળા
 

લાંબી જટાવાળા તમારી ધૂન લાગી,

ગળે સર્પ કાળા. તમારી ધૂન લાગી,

હર હર શંભુ ભોળા
 

કૈલાસે વસનારા, તમારી ધૂન લાગી,

ડાક ડમરુવાળાં, તમારી ધૂન લાગી,

હ૨ હર શંભુ ભોળા
 

અંગે ભસ્મવાળા તમારી ધૂન લાગી

જટા ઉપર ગંગા તમારી ધૂન લાગી

હર હર શંભુ ભોળા
 

Har Har Shambhu Bhola Lyrics in English

Har har sambhu bhola

Tamaari dhoon laagi

Taari dhun laagi bhola taari dhun laagi

Har har sambhu bhola….

 

Paarvati na pyaara tamari dhun laagi

Ganeshji na pita tamari dhoon laagi

Har har sambhu bhola…

 

Laambi jatta vaala tamari dhun lagi

Gale sarp maala tamari dhun laagi

Har har shambhu bhola…

 

Kailashe vasnaara tamaari dhun laagi

Daak damaru vala tamaari dhun lagi

Har har sambhu bhola…

 

Ange bhasm vala tamari dhoon lagi

Jataa upar ganga tamari dhun laagi

Har har shambhu bhola…

 

ગુજરાતી ધૂનના લિરિક્સ

Leave a Comment