જુના ભજન

Nonpan Ni Yaad Lyrics Rakesh Barot

Nonpan Ni Yaad Lyrics | Rakesh Barot New
Song

નોનપણ ની યાદ
Nonpan Ni Yaad Lyrics Gujarati: is sung
by Rakesh Barot. This is latest Gujarati sad Song 2022 of Rakesh Barot. Song
lyrics is written by Chandu Raval, music composed by Ravi Nagar and Rahul
Nadiya, video song performed by Rakesh Barot and Chaya Thakor and released by
Saregama Gujarati.   

Nonpan Ni Yaad Lyrics Rakesh Barot


નોનપણ ની યાદ Lyrics in Gujarati


હે…. મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હેમને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
દિલ ને આઈ બચપણ ની યાદ
આઈ નોનપણ ની યાદ
હે…. મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હે…. મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો

હોએને જોઈને હરખ નો ઓસુ આયો
મારા ખોળીયા માં જીવ પાછો લાયો
હોએને જોઈને મારા દલમાં ટાઢક થઇ જી
પણ મારા મનની વાતો મન માં રઈ જી
હેકોઈ ના ખભા ઉપર હતો એનો હાથ
હવે કરવી નથી બીજી કોઈ વાત
મારો વર્ષો પછી પ્યાર મને જોવા મળ્યો
મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો

હોમાતા મારી કરે એને દુઃખ નો દાડો ના આવે
ભલે મારા હોમી તો નજર ના મિલાવે
હોજબરી જિંદગીમાં મોજ થી તો માલે
એના પેલા પ્રભુ મોત મને વેલુ આલે
મારા સપના ભલે ધૂળ ધોળી થાય
અમે ભલેને રોતા રઈ જાય
મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હે.. મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો….

 

 

Nonpan Ni Yaad Lyrics in English


Mane varsho pachhi pyaar maro jova malyo
Ghana varsho pachi pyar maaro jova malyo
Mane varsho pachhi pyaar maro jova malyo
Aa dil ne aai bachpan ni yaad
Aai nonpan ni yaad
Mane varsho pachhi pyaar maro jova malyo
Mane varsho pachhi pyar maaro jova malyo…

Aene joine harakh no aasu aayo
Maara kholiya ma ae jiv pachho layo
Aene joine maara dal ma tadhak thai ji
Pan maara man ni vaato man ma ja rai ji
Koi na khabha upar hato aeno haath
Have karvi nathi biji koi vaat
Maro varsho pachi pyar maane jova malyo
Ae mane varsho pachhi pyaar maro jova malyo…

Mata maari kare aene dukh no dado na aave
Bhale mara homi ae to najar na milaave
Jabari aa jindagi ma moj thi ae to maale
Aena pela prabhu mot mane velu aale
Ae maara sapna bhale dhul dholi thay
Ame bhalene rota rai jaay
Mane varsho pachhi pyaar maro jova malyo
Ae ghana varsho pachhi pyar maaro jova malyo
He… Mane varsho pachhi pyaar maro jova malyo…. 

 

Latest Gujarati Sad Song Lyrics of
Rakesh Barot

 

Get Online Mp3 Song of Nonpan Ni Yaad

Download File

Leave a Comment