જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

ગીતા રબારી

કિંજલ દવે

અલ્પા પટેલ

કાજલ મહેરીયા

જીજ્ઞેશ કવિરાજ

રાકેશ બારોટ

ઉમેશ બારોટ

ગોપાલ ભરવાડ

ગમન સાંથલ

Pratham Shri Ganesh Besado Lyrics Lagn Geet

Pratham Ganesh Besado Lyrics | Prachin
Gujarati Lagn Git Lyrics

પ્રથમ ગણેશ બેસાડો રે, Pratham Ganesh Besado Lyrics in Gujarati: is prachin
gujarati lagn geet
. On the occasion of auspicious marriage, prayers are offered
to Ganesha. On this day God Ganeshji is invited to come home and preparations
are made for his reception.
 

Pratham Shri Ganesh Besado Lyrics Lagn Git

પ્રથમ શ્રી ગણેશ બેસાડો લિરિક્સ ગુજરાતી

પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા,

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા,

ગણેશ વરદાન દેજો રે, મારા ગણેશ દુંદાળા,

સુખડ બાજોઠ ઘડાવો રે મારા ગણેશ દુંદાળા,

પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા….

 

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારી,

ઘોડલિયે પિત્તળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે

કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો,

હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે….
 

કૃષ્ણની જાને રૂડા દેવતા શણગારો,

નવખંડ નોતરાં દીધાં રે મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે

કૃષ્ણની જાને રૂડા જાનૈયા શણગારી,

જાનૈયા લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે….
 

કૃષ્ણની જાને રૂડી જાનડિયું શણગારો,

જાનડિયું કેસર ભીની રે, મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે

આવો ગણેશજી, આવો પરમેશ્વર,

તમ આવેથી રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા

પ્રથમ ગણેશ બેસાડો રે…. 
 

Pratham Ganesh Besado Lyrics in English

Pratham shri ganesh besado re,

Mara ganesh dundaala

Ganesh dundaala ne moti faandala,

Ganeshji vardaan dejo re,

Maara ganesh dundaala

Sukhad baajot ghadaavo re,

Maara ganesh dundaala

Pratham shri ganesh…
 

Krushnaji ni jaane rudi veldiyu shangaro

Ghodaliya pitaliya palaan re,

Mara ganesh dundaala

Krishnaji ni jane ruda hathida shnagaro

Hathide laal ambadi re,

Maara ganesh dundaala

Pratham shri ganesh….   
 

Krushn jine jane ruda devta shangaro,

Navkhand norata didha re

Mara ganesh dundaala

Pratham shri ganesh… 
 

Krishnaji ni jaane ruda janaiya shangaro

Janaiya laal gulaal re

Mara ganesh dundaala

Pratham shri ganesh… 
 

Krushnaji ni jane rudi jandiyu shangaro,

Jaandiyu kesar bhini re

Maara ganesh dundaala

Pratham shri ganesh…
 

Aavo ganeshji aavo parmeshwar

Tam aavethi rang raheshe re

Maara ganesh dundaala

Pratham shri ganesh…

 

પ્રથમ ગણેશ બેસાડો રે Lyrics in Gujarati

પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા.

ગણેશ દુંદાળા ને લાંબી સુંઢાળા,

ગણેશની સ્થાપના કરાવો રે, મારા ગણેશ દુંદાળા..
 

તેત્રીસ કરોડ દેવતા સીમડીયે આવ્યા,

હરખાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા.
 

તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા,

હરખાં પાડોશીનાં મન રે, મારા ગણેશ, દુંદાળા.
 

તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા

હરખાં માળીડાનાં મન રે, મારા, ગણેશ દુંદાળા.
 

તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા,

હરખાં સાનિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા.
 

તેત્રીસ કરોડ દેવતા માંડવડે પધાર્યા,

હરખ્યાં માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા.
 

તેત્રીસ કરોડ દેવતાં માંહા રે પધાર્યા,

હરખ્યાં વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા.
 

Prachi Gujarati Lagngit Lyrics