Mogal Vaare Veli Aavshe Lyrics Sagardan Gadhvi

Mogal Vaare Veli Aavshe Lyrics |
Mogal Ma New Bhajan

મોગલ વારે વેલી આવશે, Mogal Vaare Veli Aavse Lyrics in
Gujarati:
latest bhajan of mogal ma is sung by Sagardan Gadhavi. “Mogal Vare
Veli Aavshe” lyrics is penned by Kavi K Dan, music is given by Dhaval Kapadiya,
Vidoe song presented by Studio Sarswati. 
 

Mogal Vaare Veli Aavshe Lyrics Sagardan Gadhvi

મોગલ વારે વેલી આવશે લિરિક્સ ગુજરાતીમાં 

હે મોગલ માં 
હે માં મોગલ માં
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હોએક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
સમરણ કરોને મોગલ વારે વેલી આવશે
વારે વેલી આવશે મોગલ આવીને ઉગારશે
માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે….

જે દી સમય નોતો સાથ માં સમય સમયની વાત છે
હતો વિશ્વાસ એતો છોડી ગયા સાથને
હો માં દો રંગી દુનિયા જે દી  દગો દઈ જાય છે
અંતરથી યાદ આવે મોગલ તુ આધાર છે
મોગલ તુ આધાર છે
પછી આવે મોગલ આવે માં તો રણની રમનાર છે
આવે મોગલ આવે મોગલ તો રણની રમનાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો .એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે… 
 

હે મોગલ માં
હે માં મોગલ માં
હે લેખના લખનારે ભલે લખ્યા હોઈ લલાટમા
મોગલ અને પલટી નાખે પલટે પળવારમા
હો માં કવિ કે દાન કે મોગલ એક તુ આધાર છે
તુ તારણ હાર મોગલ તારો પ્રતાપ છે
તારો પ્રતાપ છે
હે નાભીના એકજ નાદે વારે વેલી આવશે
વારે વેલી આવશે ને બાળને બચાવશે
હે માં મચ્છરાળી મોગલ દેવી તો ડાઢાળ છે
હો એક હાથે નાગણ બીજે હાથ તલવાર છે
સમરણ કરોને મોગલ વારે વેલી આવશે
વારે વેલી આવશે મોગલ આવીને ઉગારશે
 

Mogal Vaare Veli Aavse Lyrics in
English

He mogal ma he mogal ma

He machharali mogal devi to daadhali
che

Ek hathe naagan bije hathe talvar che

He samran karone mogal vaare veli
aavashe

Vaare veli aavshe mogal aavine
ugarashe

Ma machharali mogal devi to dadhaali
che

Ho Ek hathe naagan bije hathe talvar
che

Ma machharali mogal devi to dadhaali
che…

je di samay no to saath ma samay samay ni vaat che

Hato vishwas eto chhodi gaya saath ne

Ma do rangi duniya je di dago dai
jaay che

Antar thi yaad aave mogal tu aadhar
che

Mogal tu aadhar che

Pachi aave mogal aave ma to ran ni
ramanaari che

Aave mogal aave ma to ran ni
ramanaari che

Ma machharali mogal devi to dadhaal
che

Ho Ek hathe naagan bije hathe talvar
che

Ma machharali mogal devi to dadhaal
che… 

He mogal ma he ma mogal ma

Lekh na lakhanare bhale lakhya hoi
lalaat ma

Mogal ene palate naakhe palate
palvaar ma

Ma kavi ked an ke mogal ek tu aadhar
che

Tu taaran haar mogal taro aa prataap
che

Taro aa prataap che

He naabhi na yi ek j naade vaare veli
aavshe

Vaare veli aavse ne baal ne
bachaavshe

Ma machharali mogal devi to dadhaal
che

Ho Ek hathe naagan bije hathe talvar
che

He samara karone mogal vaare veli
aavse

Vaare veli aavshe mogal aavine
ugaarshe…
 

Latest bhajan of Mogal Ma

 

Online Free Mp3 of Mogal Vaare Veli Aavshe

Download File

Leave a Comment