Aavi Rudi Ajvali Raat Lyrics Diwaliben Bhil

Aavi Rudi Ajwali Raat Lyrics in
Gujarati | Desi Lokgeet

આવી રૂડી અજવાળી રાત Aavi
Rudi Ajvali Raat Lyrics:
is desi Gujarati Lokgeet song sung by Diwaliben Bhil,
lyrics
by traditional. Diwaliben Bhil Na Lokgeet દિવાળીબેન ભીલના લોકગીત
ભજન.
 

Aavi Rudi Ajvali Raat Lokgeet

આવી રૂડી અજવાળી રાત ગુજરાતી લિરિક્સ

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે માણારાજ

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે માણારાજ
 

હે રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાયબોજી તેડાં મોકલે રે માણારાજ

રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાયબોજી તેડાં મોકલે રે માણારાજ…
 

હે ઘેર આવો ઘર કેરી નાર રે,

ઘેર આવો ઘર કેરી નાર રે
અમારે જાવું ચાકરી રે માણારાજ

અમારે જાવું ચાકરી રે માણારાજ…
 
આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાયબા નહિ આવું રે માણારાજ

આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાયબા નહિ આવું રે માણારાજ…
 

હે ગોરી મુને ચડી રીસ રે,

ગોરી મુને ચડી રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે માણારાજ

ઘોડે તે પલાણ માંડશું રે માણારાજ…
 
હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણારાજ

હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણારાજ…
 

મેલો
ગોરી ઘોડલાની
વાઘ

મેલો
ગોરી તમે ઘોડલાની
વાઘ

અમારે જાવું ચાકરી રે માણારાજ

અમારે જાવું ચાકરી રે માણારાજ…

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે માણારાજ
 

Aavi
Rudi Ajawali Raat Lyrics in English Words

Aavi rudi ajavaali raat

Rate re ramva nisarya re manaraaj

Aavi rudi ajavaali raat

Rate re ramva nisarya re manaraaj…
 

He ramya ramya poor be poor

Saaybaji teda mokale re manaraaj

He ramya ramya poor be poor

Saaybaji teda mokale re manaraaj…
 

He gher aavo ghar keri naar re

Gher aavo ghar keri naar re

Amaare jaavu chaakari re manaraaj

Amaare jaavu chaakari re manaraaj…
 

Aavo rudo
sahiyar no saath

Meline
saayaba nahi aavu re manaaraj

Aavo rudo
sahiyar no saath

Meline
saayaba nahi aavu re manaaraj…
 

He gori mune chad iris re

Gori mune chad iris re

Ghode te palaan maandashu re manaraj

Ghode te palaan maandashu re manaraj…
 

Heji
rudi jaalashu ghodala ni vaagh

Tamone
java nahi daiye re manaraj

Heji
rudi jaalashu ghodala ni vaagh

Tamone
java nahi daiye re manaraj…
 

Melo
gori ghodala ni vaagh

Melo
gori ghodla ni vaagh

Amaare
jaavu chaakari re manaraj

Amaare
jaavu chaakari re manaraj

Aavi rudi ajavaali raat

Rate re ramva nisarya re manaraaj… 
 

દિવાળીબેન
ભીલના લોકગીત લિરિક્સ

 

Online Mp3 Of Aavi Rudi Ajwali Raat

Download File

Leave a Comment