Chelaiya Nu Halaradu Lyrics Lokgeet

Chhelaiya Nu halradu Lyrics in
Gujarati

છેલૈયાનુ હાલરડુ Chelaiya Nu Halaradu Lyrics: is
old gujarati lokgeet sung by Diwaliben Bhil and lyrics by tradiyonal.
 

Chelaiya Nu Halaradu Lyrics Lokgeet

છેલૈયાનુ હાલરડુ લિરિક્સ ગુજરાતીમા

કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને
કે તારે હાલરડે પડી હડતાલ કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને…


પણ અમે જાણ્યું, અમે જાણ્યું છેલૈયાને પરણાવશું
અને એની જાડેરી જોડશું જાન
એને ઓચિંતા, ઓચિંતાના મરણ આવિયા
હે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને


હે મારા નોંધારાના આધાર કુંવર છેલૈયા

છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને


પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે
પણ તું કાં નમ ઘરના મોભ
જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા
હે એને જનમો જનમનો શોક કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને


કે તારા મેતાજી જુવે તારી વાટ કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને


મેલામાં, મેલામાં મેલો નુગરો
મેલામાં મેલો નુગરો પણ એથી મેલો લોભ
પણ ઈથી, ઈથી મેલા અમે દંપતિ
અમે મૂવેય પામે મોક્ષ કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને


કે મારી ચાખડીનો ચડનાર કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર છેલૈયા
છેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
 

Chelaiya Nu Halrdu Lyrics in English

ke me to maaryo che kalaayel mor
kuvar chhelaiya

Chelaiya re kuvar khamma khama tane

Ke tare haalrade padi hadtaal kuvar
chelaiya

Chelaiya re kuvar khamma khamma tane…


Pan ame jaanyu ame jnayu chelaiya ne parnaavshu

Ane eni jaaderi jodishu jaan

Ene ochinta ochinta na maran aaviya

He ene swarg thi vimaan kuvar
chhelaiya

Chelaiya re kuvar khamma khamma tane…


He maara nodhara na aadhar kuvar chelaiya

Chhelaiya re kuvar khamma khama tune

Ke me maryo che kalaayel mor kuvar
chelaiya

Chelaiya re kuvar khamma khamma tane…


Pan ghar name ghar name to bhale tame

Pan tu ka nam ghar na mobh

Jena kandhotar jena kandhot uthi gaya

He ene janamo janam no shok kuvar
chelaiya
chelaiya re kuvar khamma khamma tane


ke taara metaaji juve taari vaat kuvar chhelaiya

Chelaiya re kuvar khamma khamma tane

Ke me maryo che kalaayel mor kuvar
chelaiya

Chelaiya re kuvar khamma khamma tane…


Aa melama melama melo nugaro

Melama melo nugaro pan ethi melo lobh

Pan ethi ethi mela ame dampati

Ae ame muvey na paame moksh kuvar
chelaiya

Chelaiya re kuvar khamma khamma tane…

 

Ke
maari chaakhdino chadnaar kuvar chelaiya

Chelaiya re kuvar khamma khamma tane

Ke me maryo che kalaayel mor kuvar
chelaiya

Chelaiya re kuvar khamma khamma tane…
 

Desi
Gujarati Lokgeet ભજન લિરિક્સ

 

Online Mp3 of Chalaiya Nu Halradu

Download File

Leave a Comment