Morli Te Chali Rang Rushane Lyrics Diwaliben Bhil

Morli Te Chale Rang Rusane Lyrics in
Gujarati | Gujarati Lokgeet

મોરલી તે  ચાલી રંગ રૂસણે Morli Te Chali Rang Rushne Lyrics: is old gujrati lokgeet
sung by Diwaliben Bhil, Lyrics by traditional.
 

Morli Te Chali Rang Rushane lokgeet

મોરલી તે  ચાલી રંગ રૂસણે લિરિક્સ ગુજરાતી

મોરલી તો  ચાલી રંગ રૂસણે રે….૨

કોણ મનાવા  જાય રંગ મોરલી…૨

મોરલી તો  ચાલી રંગ રૂસણે રે….
 

સસરો મનાવા જાય રંગ મોરલી….

સસરાંની વારી હુંતો  નહીં રે વળું રે,

હા.. હા.. હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી 

મોરલી તો ચાલી રંગ રૂસણે રે….
 

જેઠ મનાવા જાય રંગ મોરલી….

જેઠજીની વારી હુંતો  નહીં રે વળું રે

હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી 

મોરલી તો ચાલી રંગ રૂસણે રે….
 

દિયર મનાવા જાય રંગ મોરલી….

દિયરિયાની વારી હુંતો  નહીં રે વળું રે

હા.. હા.. હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી 

મોરલી તો ચાલી રંગ રૂસણે રે….
 

પરણ્યો મનાવા જાય રંગ મોરલી….

પરણ્યાની વારી હું તો ઝટ રે વળું રે

હા.. હા.. હોવે હું તો મારે મહિયર નહીં જાવ રંગ મોરલી 

મોરલી તો ચાલી રંગ રૂસણે રે….
 

Morli Te Chali Rang Rushane Lyrics
English Text

Morli te chaali
ranga rusane

Morli te chali
rang rushne

Kon manaava jaay
rang morali

Kon manava jaay
rang morli

Morli te chali
rang rushne…
 

Sasaro
manava jaay rang morali

Sasara ni
vaari hu to nahi valu re

Ha ha
hove hu to maare mahiyar jaish rang morali

Morali to
chali rang rusane…
 

Jeth
manava jaay ranga morli

Jethaji
ni vaari huto nahi valu re

Ha ha
hove hu to maare mahiyar jaish rang morali

Morali to
chali rang rusane…
 

Diyar
manava jaay rang morali

Diyar ni
vaari huto nahi re valu re

Ha ha
hove hu to maare mahiyar jaish rang morali

Morali to
chali rang rusane…

 

Diwaliben Bhil Na Lokgeet Lyrics

 
Online Mp3 Morli Te Chali Rang Rusane
Download File

Leave a Comment