Chahat Lyrics in Gujarati | Gaman Santhal
ચાહત Lyrics in Gujarati
હો તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે, તારી ચાહત છે
તારી ચાહત છે, તારી ચાહત છે
મારા હૈયે ને હોઠે તારી વાત છે
મારા હૈયે ને હોઠે તારી વાત છે
તારી ચાહત છે, તારી ચાહત છે
તારી ચાહત છે, પગલી ચાહત છે
હો નશીબદાર છું કે તમે જિંદગીમાં આવ્યા
પુરા થયા સપના જે હતા રે સજાવ્યા
નશીબદાર છું કે તમે જિંદગીમાં આવ્યા
પુરા થયા સપના જે હતા રે સજાવ્યા
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે, તારી ચાહત છે
પગલી ચાહત છે, તારી ચાહત છે
હો તારા પ્રેમની એવી અસર છે
ઘડી ના ફાવે મને તારા વગર રે
હો મારા જેવી પણ તારે હાલત છે
મને પડી ગઈ એક તારી રે લત છે
હો એક પળ મારાથી ના જતા દૂર
જીવવા માટે છે તારી જરૂર
એક પળ મારાથી ના જતા દૂર
જીવવા માટે છે તારી જરૂર
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે, તારી ચાહત છે
પગલી ચાહત છે, તારી ચાહત છે
હો મળ્યો આ જન્મે મને તારો આ પ્યાર રે
માનું કુદરતનો કાયમ આભાર રે
હો મારા માટે તમે જાણે લીધો અવતાર રે
એક પળ દૂર ના જતા મારા યાર રે
હો જન્મોનું બંધન તારી રે સાથે
જીવશું અમે એક તારા રે માટે
જન્મોનું બંધન તારી રે સાથે
જીવશું અમે એક તારા રે માટે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તને મળ્યા પછી દિલ ને રાહત છે
તારી ચાહત છે, તારી ચાહત છે
પગલી ચાહત છે, તારી ચાહત છે
Gaman Santhal New Gujarati Love Songs Lyrics 2022
Tari Chahat Che Online Mp3